હવે આપનાં ઘરની છત બચતની સાથે કમાણી કરી આપશે…: દેશની નામાંકિત APS સોલાર સિસ્ટમ લગાવો એકદમ વ્યાજબી દરેથી….
તહેવારોની સિઝનમાં રોજબરોજની નાની મોટી વસ્તુઓમાં વેપારીઓ તથા કંપનીઓ ગ્રાહકોને ઓફરોનો લાભ આપતી હોય છે, ત્યારે હવે સૌપ્રથમ વખત આપના ઘરે સોલાર રૂફટોપ સિસ્ટમ પર આ તહેવારોની સિઝનમાં એસ. બી ઇલેક્ટ્રિક દ્વારા ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં આગામી તા. 31 ઓગસ્ટ સુધીમાં દેશની નામાંકિત APS સોલાર સિસ્ટમના બુકિંગ પર દરેક ગ્રાહકને એક વર્ષ માટે સોલાર સિસ્ટમ ઇન્સ્યોરન્સ બિલકુલ ફ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે….
A.P.S. સોલાર રૂફટોપ યોજનની વિશેષતાઓ….
• 31 ઓગસ્ટ સુધીમાં સોલાર સિસ્ટમના બુકિંગ પર એક વર્ષનો વિમો બિલકુલ ફ્રી…
• સમગ્ર સોલાર સિસ્ટમ ફક્ત એક જ APS કંપનીની…
• રૂ. 78,000 સુધીની સબસિડી સીધી ગ્રાહકના ખાતામાં જમા થશે…
• 30 વર્ષની સોલાર પેનલ વોરંટી…
• અદાણી તથા APS એમ બંને કંપનીની સોલાર પેનલ ઉપલબ્ધ…
• મોનો ક્રિસ્ટલ તથા બાય ફેશિયલ સોલાર પેનલના એક સરખા ભાવ….
• સૌથી ઝડપી સર્વિસ…
તો રાહ શેની જુઓ છો, વિજબીલની ઝંઝટમાંથી મુક્તિ અને યોજના વિશે વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો…