Monday, October 12, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલનવરાત્રિના નવ દિવસ માટે સમીર ઇલેક્ટ્રોનિક્સ લાવ્યું છે ધમાકેદાર ઓફરો : જાગૃતિ...

    નવરાત્રિના નવ દિવસ માટે સમીર ઇલેક્ટ્રોનિક્સ લાવ્યું છે ધમાકેદાર ઓફરો : જાગૃતિ કંપનીની ઘરઘંટીની ખરીદી પર ચાર-ચાર ગિફ્ટ, એક્સચેન્જ ઓફર તથા કેશ ડિસ્કાઉન્ટનો લાભ તેમજ આર.‌ઓ. સિસ્ટમ સાથે શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી….

    તમારી અનુકૂળતા અને બજેટ મુજબ ઘરઘંટી, આર.ઓ. સિસ્ટમ તેમજ હોમ એપ્લાયન્સની ખરીદી માટે આજે જ પધારો….

    છેલ્લા 20 વર્ષથી વાંકાનેર વિસ્તારમાં ગ્રાહકોને સેવામાં અવિરત કાર્યરત એવા સમીર ઇલેક્ટ્રોનિક્સ દ્વારા નવરાત્રિના નવ દિવસ પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ઓફરો લોન્ચ કરવામાં આવી છે, જેમાં દેશની નામાંકિત એવી 31 વર્ષ જુની જાગૃતિ બ્રાન્ડની ઘરઘંટીની ખરીદી પર ટ્રોલી બેગ, બ્લેન્ડર, નોનસ્ટિક સેટ તથા કેસરોલ એમ કુલ ચાર-ચાર ગિફ્ટ બિલકુલ ફ્રી + એક્સચેન્જ ઓફર અને કેશ ડિસ્કાઉન્ટનો લાભ આપવામાં આવશે તેમજ આર.ઓ. સિસ્ટમની ખરીદી પર ગ્રાહકોને પાર્ટેબલ ગિઝર ફ્રી આપવામાં આવશે….

    સમીર ઇલેક્ટ્રોનિક્સ નવરાત્રિ સ્પેશ્યલ ઓફરો….

    • 31 વર્ષથી નામાંકિત જાગૃતિ કંપનીની કોઈ પણ ઘરઘંટીની ખરીદી પર મેળવો ટ્રોલી બેગ + બ્લેન્ડર + નોનસ્ટિક સેટ + કેસરોલ બિલકુલ ફ્રી…
    • ⁠જાગૃતિ કંપનીની ઘરઘંટી પર રૂ. 3,000 કેશ ડિસ્કાઉન્ટ.
    · જાગૃતિ કંપનીની ઘરઘંટી ફક્ત રૂ. 14,990 થી શરૂ…

    • ⁠જુની ઘરઘંટી પર રૂ. 1500 થી 5,000 સુધીનું કેશબેક
    • રૂ. 4,999 થી વધારેની કિંમતની આર.ઓ. સિસ્ટમની ખરીદી પર પોર્ટેબલ ગિઝર બિલકુલ ફ્રી….
    • ⁠આર.ઓ સિસ્ટમ ફક્ત રૂ. 3,999 થી શરૂ…
    • બજાજ ફાયનાન્સ સાથે ખરીદી કરવાની સુવર્ણ તક….

    • વોટર કુલર, પંખા, ઈસ્ત્રી, મિક્સર, બ્લેન્ડર, ઇલેક્ટ્રિક સ્ટવ સહિતની ઈલેક્ટ્રોનિક્સ આઇટમો પર આકર્ષક ડિસ્કાઉન્ટ…
    • દરેક કંપનીની ઘરઘંટીના સ્પેર પાર્ટસ હોલસેલ તેમજ રિટેઇલમાં મળશે…
    • સમગ્ર વાંકાનેર વિસ્તારમાં આર.ઓ. પ્લાન્ટ, ઘરઘંટી સહિતના રિપેરિંગ તથા સર્વિસ માટે આજે જ સંપર્ક કરો…
    • વિ-ગાર્ડ, હેવલ્સ, આર.આર., ઈવાસ, બોસ સહીતની નામાંકિત કંપનીના પંખા, મિક્સર, બ્લેન્ડર, ઈસ્ત્રી સહીતની આઈટમો ઉપલબ્ધ….

    (ઓફર નવરાત્રિના નવ દિવસ સુધી માન્ય)

    …તો રાહ શેની જુઓ છો, નવરાત્રિ સ્પેશ્યલ ઓફરોનો લાભ લેવા આજે જ પધારો…

     સમીર ઇલેક્ટ્રોનિક્સ 

    ગ્રાઉન્ડ ફ્લોર, દુકાન નં. ૯, મશાયખી ચેમ્બર, ગ્રીન ચોક, વાંકાનેર

    ઈમ્તિયાઝભાઈ
    મો. 94293 15348
    મો. 79846 97542

    ઈરફાનભાઈ
    મો. 94280 48560

    મુસ્તફાભાઈ
    મો. 90164 99087

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!