Tuesday, October 13, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલદર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિના તહેવાર ઉપર તકદીર ઇલેક્ટ્રોનિક્સ લઈને...

    દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિના તહેવાર ઉપર તકદીર ઇલેક્ટ્રોનિક્સ લઈને આવ્યું છે ઓફરોની વણઝાર….

    કોઈપણ ઈલેક્ટ્રોનિક્સ આઈટમ તથા સ્માર્ટફોનની ખરીદી પર જબરદસ્ત ઓફરો માટે આજે જ સંપર્ક કરો તકદીર ઈલેક્ટ્રોનિક્સ….

    વાંકાનેર શહેરના હાર્દ સમા ગ્રીનચોક ખાતે મસાયખી ચેમ્બરમાં નીચે સેલરમાં વર્ષોથી કાર્યરત અને ઘણાબધા ગ્રાહકોનો વિશ્વાસ ધરાવતા તકદીર ઇલેક્ટ્રોનિક્સ તથા તેમના નવા મોબાઈલ સ્ટોર ફોનવાલે દ્વારા નવરાત્રિ સ્પેશિયલ ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં કોઈ પણ ઈલેક્ટ્રોનિક્સ આઈટમો તથા સ્માર્ટફોનની ખરીદી પર ગ્રાહકોને ફાયદા હી ફાયદા સાથે આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે….

    તકદીર ઈલેક્ટ્રોનિક્સ & ફોનવાલે નવરાત્રિ સ્પેશ્યલ ઓફરો…

    – Apple iPhone 15 તથા 16 જુના ભાવથી એટલે કે ₹20,000 ના ફાયદા સાથે અને તે પણ 0% વ્યાજ સાથે…(બજાજ ફાઇનાન્સ, IDFC ફાઇનાન્સ, અને HDB ફાઇનાન્સ થઈ જશે | લિમિટેડ સ્ટોક વહેલા તે પહેલાના ધોરણે)

    • કોઈ પણ ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટની ખરીદી ઉપર 10 થી 20 ટકા સુધીનું ડાયરેક્ટ ડિસ્કાઉન્ટ…

    – સેમસંગ S25 ULTRA, S26 ULTRA અને તેના બધા નવા મોડલ, ViVo V80 અને બધા નવા મોડલ, Oppo F35 અને બધા નવા મોડલ અને દરેક મોબાઈલ કંપનીના બધા જ નવા મોડલ સારામાં સારા ડિસ્કાઉન્ટ વાળા ભાવ અને ગિફ્ટ સાથે ઉપલબ્ધ…

    • ક્રેડિટ કાર્ડ, બજાજ ફાઇનાન્સ H.D.B. ફાઇનાન્સ સાથે ખરીદી પર કેશબેક અને સિલેક્ટેડ LED T.V. ની ખરીદી પર એક ઇ.એમ.આઇ. ફ્રી નો લાભ…
    – રૂ. 15000 અને તેનાથી ઉપરની કિંમતની દરેક ઇલેક્ટ્રોનિક વસ્તુ જેમ કે LED T.V., ફ્રીજ, A.C., વોશિંગ મશીન, મોબાઈલ ફોન, ઘરઘંટી, હોમ થિયેટર દરેક વસ્તુની ખરીદી પર એક નહીં બે નહીં ત્રણ ત્રણ ગિફ્ટ બિલકુલ ફ્રી……

    • IFB કંપનીના ફ્રીજ HDB ફાઇનાન્સ સાથે ખરીદી પર ₹0 ફાઇલ ચાર્જ, ₹0 ડાઉન પેમેન્ટ અને 0% વ્યાજ એટલે કે ત્રીપલ ઝીરોની સ્કીમ….

    તો હવે ખરીદી કરવી હોય કોઈપણ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ કે મોબાઈલ ફોન તો આજે જ પધારો…..

     તકદીર ઈલેક્ટ્રોનિક્સ 

    મશાયખી ચેમ્બર, ગ્રીન ચોક, નીચે સેલરમાં, વાંકાનેર

    ફોનવાલે : ગ્રીન ચોક, સીટી સ્ટેશન રોડ, વાંકાનેર

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!