વાંકાનેરની રાજવીર હોસ્પિટલ ખાતે આવતીકાલ તા. 13 મે, બુધવારના રોજ નામાંકિત મગજ, માનસિક રોગો, વ્યસનમુક્તિ તથા માનોજાતીય રોગોના નિષ્ણાંત ડો. પંકિલ મોરી (એમ.ડી. સાઇક્યાટ્રી)ની ખાસ ઓપીડી નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મગજ-માનસિક રોગો, વ્યસન મુક્તિ તથા જાતિય રોગના દર્દીઓનું સચોટ નિદાન તથા સારવાર કરવામાં આવશે….

• ઓપીડી વિગતો •
તારીખ : 13/05/2026, બુધવાર
સમય : સવારે 10 થી બપોરે 1 સુધી…
સ્થળ :
રાજવીર હોસ્પિટલ
કુંભારપરા, પતાળીયા રોડ, વાંકાનેર.
એપોઇન્ટમેન્ટ માટે આજે જ સંપર્ક કરો…👇👇👇




