Thursday, July 10, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલવાંકાનેરની પાસલીયા હોસ્પિટલ ખાતે આવતીકાલે મોરબીના હાડકાના નિષ્ણાંત ડોક્ટરની ખાસ ઓપીડી યોજાશે....

    વાંકાનેરની પાસલીયા હોસ્પિટલ ખાતે આવતીકાલે મોરબીના હાડકાના નિષ્ણાંત ડોક્ટરની ખાસ ઓપીડી યોજાશે….

    હવેથી દર મંગળવારે ઓર્થોપેડીક & ટ્રોમા સર્જન ડો. સાગર ગમઢાની ખાસ ઓપીડી પાસલીયા હોસ્પિટલ ખાતે યોજાશે…

    વાંકાનેરની નામાંકિત પાસલીયા હોસ્પિટલ ખાતે આવતીકાલ મંગળવારે મોરબીની શ્રી હરિ હોસ્પિટલ & ટ્રોમા સેન્ટરના નિષ્ણાત અનુભવી ઓર્થોપેડીક અને ટ્રોમા સર્જન ડો. સાગર ગમઢાની ખાસ ઓપીડી નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દર્દીઓને હાડકાં, સાંધા તથા સ્નાયુ સંબંધિત રોગો, ફેક્ચર, રમત-ગમતની ઇજાઓ, જોઇન્ટ રિપ્લેસમેન્ટ, હિપ રિપ્લેસમેન્ટ સર્જરીના નિષ્ણાત સર્જન ડોક્ટર દ્વારા સારવાર તથા નિદાન કરવામાં આવશે….

    • ઓપીડી વિગતો •

    તારીખ : 03/06/2025, મંગળવાર
    સમય : બપોરે 2:30 થી 4:30 સુધી
    સ્થળ : પાસલીયા હોસ્પિટલ

    રજીસ્ટ્રેશન માટે….

    Mo. 98078 60486

     પાસલીયા હોસ્પિટલ 

    ચંદ્રપુર ઓવરબ્રિજ પાસે, ૨૭ નેશનલ હાઇવે, ચંદ્રપુર, વાંકાનેર

    વધુ માહિતી માટે Mo. 95868 30434 પર સંપર્ક કરવો…

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!