વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામની સીમમાં આવેલ વેલારી ભેખડ નદી પાસે કોઇ કારણોસર મચ્છુ એક ડેમના પાણીમાં ડૂબી જવાથી અજાણ્યા 30 થી 40 વર્ષની ઉંમરના પુરુષનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામની સીમમાં આવેલ વેલારી ભેખડ નામની નદી પાસે મચ્છુ એક ડેમના પાણીમાં કોઇ કારણોસર ડૂબી જવાથી અજાણ્યા 30 થી 40 વર્ષની ઉંમરના પુરુષનું મોત થયું હોય, જેથી બનાવની જાણ થતાં જ તાત્કાલિક વાકાનેર તાલુકા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ મૃતકને લાશને પોસ્ટમોર્ટમ અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી બનાવમાં મૃતકની ઓળખતા તથા મોતનું કારણ જાણવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA