ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં પધારવા તમામ સ્નેહીજનોને જાહેર આમંત્રણ….
વાંકાનેર શહેર ખાતે આવતીકાલે ONE HEXA IT SOLUTION આઇટી કંપનીનો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે, જેથી આ ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગ નિમિત્તે તમામ સ્નેહીજનોનો પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે….
ONE HEXA IT SOLUTION ખાતેથી વાંકાનેર વિસ્તારના નાગરિકોને વેબ ડેવલપમેન્ટ, મોબાઇલ એપ ડેવલોપમેન્ટ, ડિજીટલ માર્કેટિંગ તથા વેબ ડેવલપમેન્ટ & ડિઝાઇનિંગ, તેમજ આઇટીને લગતી દરેક સુવિધાઓ પુરી પાડવામાં આવશે, જે તમામ સર્વિસ / સુવિધાઓનો લાભ લેવા એકવાર અવશ્ય કંપનીની મુલાકાત લો….
• Grand Opening •