ઇદની રજાઓમાં પણ ગેલેક્સી હોસ્પિટલમાં તમામ વિભાગો રાબેતા મુજબ કાર્યરત રહેશે…
ગેલેક્સી હોસ્પિટલ ખાતે સ્ત્રીરોગ, બાળરોગ, ઓર્થોપેડીક, જનરલ મેડિસીન તથા ડેન્ટલ વિભાગની 24 × 7 સેવા શરૂ કરાઈ….

વાંકાનેર વિસ્તારમાં ગેલેક્સી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત એવી ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે કાર્યરત પિડીયાટ્રીક વિભાગમાં ફુલ ટાઇમ બાળરોગ નિષ્ણાત ડો. રોનક પટેલ(M.B. D.C.H.)ની સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેથી હવેથી વાંકાનેર વિસ્તારના નાગરિકોને બાળરોગ નિષ્ણાત ડોક્ટરની 24 × 7 સેવાનો લાભ મળી રહેશે….

પિડીયાટ્રીક વિભાગમાં ઉપલબ્ધ સારવાર….
• ૦ થી ૧૮ વર્ષના બાળકોની તપાસ, નિદાન અને સારવાર…
• સંપૂર્ણ રસીકરણ કેન્દ્ર
• ઓછા મહિને જન્મેલા તથા ઓછા વજનવાળા નવજાત શિશુની સારવાર
• નવજાત શિશુને કમળા માટે ફોટો થેરાપી..
• N.I.C.U, સ્પેશ્યલ રૂમ, સેમી સ્પેશ્યલ રૂમ અને જનરલ રૂમની સુવિધા….

આ સાથે જ ગેલેક્સી હોસ્પિટલ ખાતે ગાયનેક વિભાગમાં સ્ત્રી રોગ તથા પ્રસુતિના નિષ્ણાત ડો. સ્વાતિ પટેલ (M.S. Obs & Gynec), ઓર્થોપેડીક વિભાગમાં હાડકાંના નિષ્ણાત સર્જન ડો. રૂષિ ડાભી (M.S. Ortho), જનરલ મેડિસીન વિભાગમાં ક્રિટીકલ કેર સ્પેશ્યાલિસ્ટ ડો. જયમીન ગોસ્વામી (M.D. DNB Medicine) તથા ડેન્ટલ વિભાગમાં દાંતના સર્જન ડો. વૃંદા સોલંકી (B.D.S.)ની પણ ફુલ ટાઈમ સેવાનો લાભ દર્દીઓને મળી રહેશે….

ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ
ગુલશન પાર્ક મેઇન રોડ, નેશનલ હાઇવે, ચંદ્રપુર, વાંકાનેર
મો. 90828 77777

