Saturday, April 18, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલOpening Ceremony : અદભૂત જ્વેલરી કલેક્શન સાથે અબ્દુલભાઈ આસાન જ્વેલર્સ (ગારીડાવાળા)ના નવા...

    Opening Ceremony : અદભૂત જ્વેલરી કલેક્શન સાથે અબ્દુલભાઈ આસાન જ્વેલર્સ (ગારીડાવાળા)ના નવા શોરૂમનો રવિવારે ભવ્ય શુભારંભ….

    વર્ષોનો અનુભવ અને સોના જેવો ભરોસો એટલે આસાન જ્વેલર્સ – અબ્દુલભાઈ….

    વાંકાનેર વિસ્તારમાં વર્ષોના અનુભવના નિચોડ સાથે મહિલાઓને તદ્દન નવી ડિઝાઈનો તથા સૌથી ઓછા મેકીંગ ચાર્જ સાથે સોના-ચાંદીના દાગીનાના અદભુત દાગીના મળી રહે તેવા હેતુથી અબ્દુલભાઈ ગારીડા વાળા દ્વારા પોતાના નવા શોરૂમ એવા આસાન જ્વેલર્સનો આવતીકાલ રવિવારે વાંકાનેર શહેર ખાતે ભવ્ય શુભારંભ કરવા જઈ જઈ રહ્યા છે ત્યારે આ પ્રસંગે અમારો ઉત્સાહ વધારવા માટે હાજરી આપવા તમામ સ્નેહીજનોને ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે…

    આસાન જ્વેલર્સ (અબ્દુલભાઈ)ની વિશેષતાઓ…

    ◼️ સોના અને ચાંદીના દાગીનાની વિશાળ અને આકર્ષક રેન્જ…
    ◼️ મહિલાઓ માટે ખાસ તૈયાર કરાયેલી લેટેસ્ટ અને ટ્રેન્ડિંગ ડિઝાઈનો….
    ◼️ સૌથી ઓછો મેકિંગ ચાર્જ, જેથી ગ્રાહકોને મળે પૂરેપૂરો ફાયદો…
    ◼️ વિશ્વાસપાત્ર નામ : અબ્દુલભાઈ (ગારીડાવાળા)નો વર્ષોનો પારદર્શક અનુભવ અને ગ્રાહકોનો અતૂટ ભરોસો….

    • ભવ્ય ઉદ્ઘાટન સમારોહ •

    તારીખ : 19/04/2026, રવિવાર
    સમય : સવારે 10 થી આપના આગમન સુધી…

    મોર્ડન, ટ્રેન્ડીંગ અને અદભૂત જ્વેલરી કલેક્શન માટે આજે જ પધારો…

     • આસાન જ્વેલર્સ • 

    (અબ્દુલભાઈ ગારીડા વાળા)

    મોમીન શેરી તથા બસીરબાપુની દુકાન સામે, પ્રતાપ રોડ, વાંકાનેર.

    Mo 70439 44864

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!