Saturday, April 18, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલવાંકાનેર વિસ્તારમાં કૃષિ અને ઇન્ડસ્ટ્રીયલ જરૂરિયાતોનું એકમાત્ર અને સૌથી વિશ્વાસપાત્ર સ્થળ એટલે...

    વાંકાનેર વિસ્તારમાં કૃષિ અને ઇન્ડસ્ટ્રીયલ જરૂરિયાતોનું એકમાત્ર અને સૌથી વિશ્વાસપાત્ર સ્થળ એટલે ” શેરસીયા એન્ટરપ્રાઇઝ “

    વાંકાનેર વિસ્તારના વેપાર જગતમાં સતત પ્રગતિ અને ગ્રાહકોના અતૂટ વિશ્વાસ સાથે આગળ વધી રહેલી વેપારી પેઢી શેરસીયા એન્ટરપ્રાઇઝ પોતાની અવિરત સંતોષકારક સેવાથી એક આગવી અને મજબૂત ઓળખ બનાવી ચુકી છે. જેમાં અહીંથી ગ્રાહકોને સૌથી સંતોષકારક વ્યાજબી કિંમતમાં પોલીસીલ પીવીસી પાઇપ, ગૌરી પાઇપ (NON ISI), ટપક પદ્ધતિ તેમજ દરેક પ્રકારના સ્પેર પાર્ટસ મળી રહેશે…

    અમારે ત્યાંથી નીચે મુજબની પ્રોડક્ટ મળી રહેશે….

    ➡️ પોલીસીલ પીવીસી પાઇપ્સ
    ➡️ ગૌરી પાઇપ (Non ISI)
    ➡️ ટપક સિંચાઈ પદ્ધતિ અને તેના તમામ પ્રકારના સ્પેર પાર્ટ્સ
    ➡️ ફુવારા પદ્ધતિ (ફોગર, સ્પ્રિંગલર)
    ➡️ કૃષિ ઉપયોગી પ્લાસ્ટિક આઇટમો….
    ➡️ વિવિધ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સ અને તેના સ્પેરપાર્ટ્સ…

    ખરીદી માટે શેરસીયા એન્ટરપ્રાઇઝ જ કેમ ?

    ~ શ્રેષ્ઠ, મજબૂત અને ટકાઉ માલસામાનની સંપૂર્ણ ખાતરી…
    ~ તમારા બજેટને અનુકૂળ અને બજારમાં સૌથી સ્પર્ધાત્મક કિંમતો.
    ~ ગ્રાહકના સમયની કદર અને વેચાણ પછીની ઉત્તમ સર્વિસ….

    ખેતીને સમૃદ્ધ બનાવવા અને ઉદ્યોગને નવી ગતિ આપવા માટે આજે જ અમારી મુલાકાત લો…

     શેરસીયા એન્ટરપ્રાઇઝ 

    માં હોસ્પિટલની બાજુમાં, નેશનલ હાઇવે, વાંકાનેર.

    Mo. 95869 52395

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!