વાંકાનેર શહેર ખાતે CNC અને લેસર કટીંગ ક્ષેત્રે વિશાળ અનુભવ સાથે અનમોલ ગ્રુપ દ્વારા ‘અનમોલ સીએનસી લેસર વર્ક’ ના નવા સોપાનનો આવતીકાલે શાનદાર શુભારંભ થવા જઇ રહ્યો છે, ત્યારે આ અવસરે ઉત્સાહ વધારવા ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેવા તમામ સ્નેહીજનોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે….
નવીનતમ ટેકનોલોજી અને હાઈ-ટેક મશીનરીથી સજ્જ અનમોલ સીએનસી લેસર વર્કના નવા યુનિટમાં ગ્રાહકોને એક જ સ્થળે ઝીણવટ માંગી લેતું એક્રેલિક વર્ક, આકર્ષક અને કસ્ટમાઇઝ્ડ ગિફ્ટ આર્ટિકલ તેમજ ઉદ્યોગો માટે જરૂરી એવા દરેક પ્રકારના હેવી મેટલ કટીંગ વર્ક સહિતની કામગીરી અત્યંત ફિનિશિંગ સાથે કરી આપવામાં આવશે….

અમારી સેવાઓ…
🔹 ચોકસાઈ પૂર્વક અને આકર્ષક એક્રેલિક કટીંગ તથા ડિઝાઇનિંગ વર્ક
🔹 સુંદર, કસ્ટમાઇઝ્ડ અને અદભુત ગિફ્ટ આર્ટિકલ
🔹 હેવી મેટલ કટીંગ વર્ક : દરેક પ્રકારના મેટલ પર સચોટ, ઝડપી અને ફિનિશિંગ વાળું કટીંગ…

• ભવ્ય ઉદ્ઘાટન સમારોહ •
તારીખ : 19/04/2026, રવિવાર
સમય : સવારે 9:30 થી આપના આગમન સુધી…

તમારા પ્રોજેક્ટને આપો એક નવો ઓપ, અમારી વિશ્વસનીય અને ગુણવત્તાયુક્ત સેવાઓ સાથે…
અનમોલ CNC લેસર વર્ક
હોટલ મીશરી પાછળ, એ.બી.સી. કોર્પોરેશનની બાજુમાં,
નેશનલ હાઇવે, વાંકાનેર.
Mo. 81286 40157
Mo. 97268 51400