Wednesday, February 12, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલઆગામી તહેવારો નિમિત્તે ધમાકા સાયકલ લાવ્યું છે બાળકો માટે સાયકલ, બાઇક, કાર...

    આગામી તહેવારો નિમિત્તે ધમાકા સાયકલ લાવ્યું છે બાળકો માટે સાયકલ, બાઇક, કાર સહિત રમકડાંનો અઢળક ખજાનો અને તે પણ એકદમ વ્યાજબી દર તથા સરળ હપ્તેથી….

    બાળકોના રમકડાંની અવનવી વેરાયટીઓ જોવા આજે જ પધારો ધમાકા સાયકલ ખાતે…: રૂ. 3,000 થી વધુની ખરીદી પર મેળવો આકર્ષક ગિફ્ટ બિલકુલ ફ્રી…..

    વાંકાનેર શહેર ખાતે કાર્યરત ધમાકા સાયકલ સ્ટોર દ્વારા આગામી તહેવારની સિઝન નિમિત્તે તદ્દન નવા જ વિશાળ રેન્જ અને સ્ટોકમાં નાનાથી મોટા દરેક બાળકો માટે સાયકલ, ઇલેક્ટ્રિક કાર તથા બાઇક સહિત અઢળક વેરાયટીઓમાં રમકડાંનો ખજાનો ખુલ્લો મુકવામાં આવ્યો છે, જેમાં પણ સૌપ્રથમ વખત ઉંચી કિંમતના દરેક રમકડાં બજાજ ફાયનાન્સ સાથે એકદમ સરળ હપ્તેથી ખરીદવાની સુવર્ણ તક ધમાકા સાયકલ દ્વારા આપવામાં આવી રહી છે. આ સાથે જ રૂ. 3,000 થી વધારેની ખરીદી કરનાર દરેક ગ્રાહકોને આકર્ષવા ગિફ્ટ બિલકુલ ફ્રી આપવામાં આવી રહી છે….

    વાંકાનેર શહેરના પ્રતાપ રોડ પર અને હાઇવે જકાતનાકા ખાતે બે બ્રાંચમાં કાર્યરત ધમાકા સાયકલ ખાતેથી અઢળક વેરાયટીઓમાં દરેક ઉંમરના બાળકો માટે બેટરી વાળી કાર તથા બાઇક, સાયકલ, હોકર, ટ્રાયસિકલ, રાયડર, મેજીક કાર, જુલા, છત્રવાળી ટ્રાયસીકલ, બેબી ચેર સહિત દરેક પ્રકારના રમકડાં એકદમ વ્યાજબી દરેથી મળી રહેશે….

    આપનાં બાળક માટે રમકડની ખરીદી માટે આજે જ પધારો….

     ધમાકા સાયકલ & ટોયઝ 

     બ્રાંચ – 1 

    અલંકાર સ્ટુડિયો સામે, પ્રતાપ રોડ, વાંકાને

     બ્રાંચ – 2 

    પાયલ ટેલિકોમની બાજુમાં, હાઇવે જકાતનાકા, વાંકાનેર

    આદીલભાઈ
    મો. 87809 26684

    બિલાલભાઈ
    મો. 97237 99486

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!