ચિરાગ ઇલેક્ટ્રિક મોલ ખાતે મોન્સુન સેલમાં જમ્બો વોરંટી સાથે મેળવો હોમ એપ્લાયન્સ આઇટમો પર 50% સુધી ડિસ્કાઉન્ટ….
દેશની નામાંકિત બીપીએલ કંપની દ્વારા વાંકાનેર વિસ્તારમાં હોમ એપ્લાયન્સના ઓથોરાઇઝ ડિલર એવા ચિરાગ ઇલેક્ટ્રિક મોલ દ્વારા ગ્રાહકો માટે મોન્સુન ધમાકા સેલ લોંચ કરવામાં આવ્યો છે, જેમાં આ મોન્સુન મહા એક્સચેન્જ મેળામાં મિક્સર, ઇસ્ત્રી, બ્લેન્ડર, ઇન્ડકશન ચુલા, સેન્ડવીચ મશીન, ગીઝર, ટ્રીમર, હેર ડ્રાયર સહિતની હોમ એપ્લાયન્સ આઇટમો પર એક્સચેન્જ ઓફર સાથે 50% સુધી ડિસ્કાઉન્ટ આપવાની આવી રહ્યું છે…..
BPL મોન્સુન સેલ / એક્સચેન્જ મેળો ધમાકા ઓફરો…
• પાંચ વર્ષની વોરંટી સાથેના 500W મિક્સર સાથે ઇસ્ત્રી ફ્રી…
• આઠ વર્ષની વોરંટી સાથેના 750W મિક્સર સાથે ઇસ્ત્રી ફ્રી…
• હેર ડ્રાયર, ટ્રીમર તથા હેર સ્ટ્રેઈટનર સહિતની પર્સનલ કેર પ્રોડક્ટ પર 35% સુધી ડિસ્કાઉન્ટ…
• ટોસ્ટર મશીન પર 50% સુધી ડિસ્કાઉન્ટ…
• બ્લેન્ડર પર 45% સુધી ડિસ્કાઉન્ટ…
• ઇન્ડકશન ચુલા પર 3 વર્ષની વોરંટી સાથે આકર્ષક ડિસ્કાઉન્ટ…
• ગીઝર પર પાંચ વર્ષની ગેરંટી સાથે આકર્ષક ડિસ્કાઉન્ટ….
BPL કંપનીની હોમ એપ્લાયન્સ આઇટમો પર ધમાકેદાર ઓફરોનો લાભ લેવા આજે જ પધારો….