રાજકોટના સોફા હવે આપણા વાંકાનેરમાં…
વર્ષોના અનુભવી રાજકોટ વાળાની ન્યુ લોન્ગ લાઇફની નવી બ્રાંચ હવે આપણા વાંકાનેર શહેરમાં…: હવે આપને દરેક પ્રકારની સર્વિસ મળશે ઘરબેઠા….
રાજકોટ ખાતે સોફા, ગાદલા તથા પરદા માટે વર્ષોના અનુભવી અને નામાંકિત એવા લોન્ગ લાઇફની નવી બ્રાંચ ન્યુ લોન્ગ લાઇફ હવે આપણાં વાંકાનેર શહેર ખાતે શરૂ થઈ ચૂકી છે, જ્યાંથી સમગ્ર વાંકાનેર વિસ્તારમાં આપને ઘરબેઠા સૌથી સસ્તા દરે આજીવન ગેરંટી સાથે ઘર તથા ઓફિસ માટેના દરેક પ્રકારના સોફા, ગાદલા તથા પરદા સહિતની સર્વિસ મળી રહેશે….
આ સાથે જ અમારે ત્યાંથી અમારે ત્યાંથી દેશની નામાંકિત Sleepwell, Kurl-on, Refresh સહિત દરેક કંપનીના મટીરિયલ સાથે આપની જરૂરિયાત મુજબ દરેક ડિઝાઈનમાં સોફા, ગાદલા તથા અવનવી ડિઝાઇનમાં પરદા બનાવી આપશું….
આપના ઘર તથા ઓફિસ માટે સોફા, ગાદલા તથા પરદા માટે આજે જ સંપર્ક કરો….