વાંકાનેરના નામાંકિત પ્રગતિ ક્લિનિક, બકા મોટર્સ તથા એસ. કે. એન્ટરપ્રાઇઝના નવા સાહસનો ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના હસ્તે શુભારંભ….
હાલના આધુનિક કાર યુગમાં અવનવી કાર એસેસરીઝ તથા અલગ અલગ કાર મોડીફીકેશનની માંગ દિનપ્રતિદિન વધી રહી છે, ત્યારે સમય સાથે કદમ મિલાવી કાર એસેસરીઝ તથા મોડીફીકેશન એસેસરીઝના ભવ્ય શો-રૂમ એવા ” ઝૂમ કાર વર્લ્ડ ” એસેસરીઝનો આવતીકાલે મોરબી ખાતે ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે, જેમાં આ ભવ્ય શો-રૂમનું મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના હસ્તે શુભારંભ કરવામાં આવશે, જેથી આ પ્રસંગે પધારવા તમામ સ્નેહીજનોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે…
• ભવ્ય ઉદ્ઘાટન સમારોહ •
તારીખ : 10/03/2024, રવિવાર
સમય : સવારે 10:30 કલાકે
ઝૂમ કાર વર્લ્ડ એસેસરીઝ
કેનાલ રોડ, લાડલી પાર્ટી પ્લોટની સામે, રોયલ કારની બાજુમાં, લીલાપર, મોરબી
મો. 97471 71371
• નિમંત્રણ •
ડો. સમીર માથકીયા (પ્રગતિ ક્લિનિક)
બકાભાઇ (બકા મોટર્સ)
આયનુલ ખોરજીયા (એસ. કે. એન્ટરપ્રાઇઝ)
અમારા Instagram પેજને Follow કરવા નીચેની લીંક પર ક્લિક કરો…👇👇👇
https://www.instagram.com/zooom_car_world_accessories?igsh=MTg5ZTIycmJqaWlraw%3D%3D&utm_source=qr