નવા રંગરૂપ સાથે એ-વન કોમ્પ્યુટરનો ભવ્ય શુભારંભ થશે, આ પ્રસંગે તમામ સ્નેહીજનો પધારવા ભાવભર્યુ આમંત્રણ…
વાંકાનેર શહેર ખાતે વર્ષ 2009 થી કાર્યરત એવા નામાંકિત એ-વન કોમ્પ્યુટર દ્વારા આધુનિક સમય સાથે કદમ મિલાવી પોતાના વ્યવસાયના વ્યાપમાં વધારો કરી નવા રંગરૂપ સાથે પોતાના શો-રૂના ભવ્ય રી-ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી આ પ્રસંગે પધારવા તમામ સ્નેહીજનો તથા અમારા માનવંતા ગ્રાહકોને એ-વન કોમ્પ્યુટર દ્વારા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે….
અમારા નવા શોરૂમ ખાતેથી ગ્રાહકોને લેપટોપ, કોમ્પ્યુટર, પ્રિન્ટર, કાર્ટીજ રિફલીંગ, ઇલેક્ટ્રોનિક વજનકાંટા, ઈન્વર્ટર એન્ડ બેટરી, સીસીટીવી કેમેરા, દુધ મંડળીના સોફ્ટવેર, એકાઉન્ટીંગ સોફ્ટવેર, ફેટ મશીન એનાલાઇઝર સહિતની વસ્તુઓ સેલ તેમજ સારા અનુભવી એન્જિનિયર દ્વારા રિપેરિંગ કરી આપશું. આ સાથે જ અમારે ત્યાંથી HDB ફાયનાન્સ, બજાજ ફાયનાન્સ, ક્રેડિટ કાર્ડ – ડેબિટ કાર્ડ સ્વાઇપ સુવિધા મળી રહેશે…
ડિલર : HP, DELL, ASUS, LENOVO
• રી-ઓપનિંગ સેરેમની •