
વાંકાનેર તાલુકા પોલીસના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હોય દરમ્યાન હોલમઢ જતા રસ્તે કાબરાનેસની બાજુમાં જાહેરમાંથી ગંજીપતાના પાના તથા પૈસા વતી જુગાર રમતા ઇસમો ઉપર પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧). વિપુલભાઇ પ્રેમજીભાઇ પાડલીયા, ૨). મેરામભાઇ બાબુભાઇ પાડલીયા, ૩). ગોપાલભાઇ ખુડાભાઇ પાડલીયા, ૪). પ્રકાશભાઇ ખોડાભાઇ ચૌહાણ,

૫). મુનેશભાઇ બાબુભાઇ પાડલીયા, ૬). જયંતીભાઇ જેસાભાઇ પાડલીયા, ૭). ગૌતમભાઇ જાદવભાઇ સારલા, ૮). મુકેશભાઇ બાબુભાઇ પાડલીયા અને ૯). ગોપાલભાઇ અવચરભાઇ સારલા (રહે. બધા હોલમઢ તા.વાંકાનેર) ને રોકડ રકમ સહિત કુલ રૂ.૭૦,૦૦૦ના મુદ્દામાલ સાથેઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….

વાંકાનેર તાલુકા પોલીસ ટીમની આ કામગીરીમાં પીઆી બી. વી. પટેલ, પીએસઆઇ ડી. વી.ખાંભલા, એ.એસ.આઇ રામભાઇ મંઢ, ક્રિપાલસિંહ ચાવડા, કો. રાજેશભાઇ કુલાભાઇ, બ્રીજેશભાઇ બોરીચા સહીતનો સ્ટાફ જોડાયો હતો….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t


