વર્ષ 2027માં આવનાર ભાવ વધારા તથા સરકારી સબસિડી બંધ થવાની શક્યતા વચ્ચે આજે જ સોલાર રૂફટોપ સિસ્ટમનું બુકિંગ કરાવો….

દિનપ્રતિદિન વધતી જતી સોલાર સિસ્ટમની માંગને પહોંચી વળવા માટે સમય સાથે ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે, આ સાથે જ આગામી નવા વર્ષથી સોલાર સિસ્ટમ પર મળતી સબસિડી બંધ થવાની સંભાવના દર્શાવાઇ રહી છે, ત્યારે આ પરિસ્થિતિમાં આલમ એન્ટરપ્રાઇઝ ખાતેથી સોલાર સિસ્ટમના બુકિંગ પર ગ્રાહકોને જુના ભાવનો લાભ સાથે આકર્ષક ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે…

વાંકાનેર શહેર ખાતે કાર્યરત આલમ એન્ટરપ્રાઇઝ ખાતેથી ગ્રાહકોને સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવ્યા બાદ સરકારી સબસીડીની રકમ પોતાના ખાતામાં જમા થયા બાદ બાકી રહેતી રકમની ચુકવણી કરવાની રહેશે, જે પહેલા અડધી રકમ પણ ગ્રાહકોને એકદમ સરળ હપ્તેથી ચુકવણી કરવાનો લાભ આપવામાં આવી રહ્યો છે, જેના માટે બુકિંગ શરૂ કરવામાં આવ્યા છે….

એકદમ સરળ હપ્તેથી સબસિડીની રકમ ચુકવ્યા વગર સોલાર સિસ્ટમ લગાવવા આજે જ સંપર્ક કરો….
આલમ એન્ટરપ્રાઇઝ
વાંકાનેર શોપીંગ સેન્ટર, અલંકાર સ્ટુડિયો સામે, પ્રતાપ રોડ, વાંકાનેર
મો. 98798 79643



