Monday, June 1, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર તાલુકા પંચાયતમાં શાસક પક્ષના નેતા તરીકે ફારૂકભાઈ કડીવાર તથા દંડક તરીક...

    વાંકાનેર તાલુકા પંચાયતમાં શાસક પક્ષના નેતા તરીકે ફારૂકભાઈ કડીવાર તથા દંડક તરીક ગીરીરાજસિંહ ઝાલાની નિમણૂક….

    વાંકાનેર તાલુકા પંચાયતની કામગીરીને વધુ સુદ્રઢ અને વેગવંતી બનાવવા માટે કોંગ્રેસ સંગઠન દ્વારા નવી નિમણૂકો કરવામાં આવી છે, જેમાં તાલુકા પંચાયતમાં શાસક પક્ષના નેતા તરીકે રાતીદેવરી બેઠકના સદસ્ય ફારૂકભાઈ કડીવાર તથા દંડક તરીકે સરધારકા બેઠકના સદસ્ય ગીરીરાજસિંહ ઝાલાની સત્તાવાર રીતે વરણી કરવામાં આવી છે, જે બદલ સ્થાનિક તાલુકા પંચાયતની નવી બોડી તથા કોંગ્રેસ આગેવાનો દ્વારા બંને આગેવાનોને ફુલહારથી સન્માનિત કર્યા હતા….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!