
વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ખાતે સ્ટાર પ્લાઝા ગ્રાઉન્ડમાં આવતીકાલ રવિવારે દાવતે ઇસ્લામી ઇન્ડિયા સંસ્થાના ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન વિભાગ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓના લાભાર્થેસવારે 9:30 વાગ્યાથી સાંજે 4:30 વાગ્યા સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય, જેથી માનવસેવા કાજે આ કેમ્પમાં રક્તદાન કરવા તમામ નાગરિકો, યુવાનો અને સેવાભાવી લોકોને અપીલ કરવામાં આવી છે…



કેમ્પની વિગતો…
તારીખ : ૨૫/૧૦/૨૦૨૬, રવિવાર
સમય : સવારે ૯:૩૦ થી સાંજે ૪:૩૦ સુધી
સ્થળ : સ્ટાર પ્લાઝા, ચંદ્રપુર, વાંકાનેર

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t



