વાંકાનેર શહેર નજીક લાલપર ગામની સીમમાં આવેલ કારખાનામાં કામ કરતાં પરપ્રાંતિય શ્રમિક પરિવારની દીકરીનું લગ્નની લાલચ આપી એક ઇસમ અપહરણ કરી ભગાડી જતાં આ મામલે વાંકાનેર સીટી પોલીસ મથકમાં સગીરાના પિતાની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક લાલપર ગામની સીમમાં આવેલ મીના રીફ્રેક્ટરી નામના કારખાનામાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિક પરિવારની સગીર વયની દીકરીનું આરોપી શુકુ ગાડરીયા ઉર્ફે શુકુ બિલાલા (રહે. હાલ લાલપર ગામની સીમમાં) લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી અપહરણ કરી ભગાડી જતા આ મામલે સગીરાના પિતાની ફરિયાદ પરથી પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી બનાવવામાં વધુ તપાસ શરૂ કરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1