Saturday, June 6, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલનેક્ષલોન સોલ્યુશન : ખેડૂતો માટે ખુશખબર, ખેતીના સાધનોમાં ઉપયોગી લિથીયમ બેટરી લેડ...

    નેક્ષલોન સોલ્યુશન : ખેડૂતો માટે ખુશખબર, ખેતીના સાધનોમાં ઉપયોગી લિથીયમ બેટરી લેડ એસિડના ભાવમાં, ફક્ત રૂ. 1499 માં મેળવો વોરંટી સાથે નવી બેટરી….

    બેટરીનું ટોટલ સોલ્યુશન એટલે નેક્ષલોન સોલ્યુશન : વારંવાર બેટરી બગડવાની સમસ્યાથી છુટકારો, દરેક પ્રકારની નવી બેટરી તેમજ જુની લિથીયમ બેટરી રિપેરિંગ….

    વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર મોનાલી ચેમ્બર પાછળ સૌપ્રથમ વખત દરેક પ્રકારની બેટરીના ટોટલ સોલ્યુશન માટે બેટરી શોરૂમ એવા ” નેક્ષલોન સોલ્યુશન “ દ્વારા ખેડુત ભાઇઓ માટે ધમાકેદાર ઓફરો શરૂ કરવામાં આવી છે, જેમાં ખેત સાધનમાં ઉપયોગી લિથીયમ બેટરી ફક્ત રૂ. 1499 માં મળી રહેશે. આ સાથે જ દરેક પ્રકારની નવી બેટરીઓનું સૌથી ઓછી કિંમતમાં વેચાણ તથા જુની લિથીયમ બેટરી રિપેરિંગ પણ કરી આપવામાં આવશે….

    નેક્ષલોન સોલ્યુશન : ટોટલ બેટરી સોલ્યુશન….

    • એગ્રીકલ્ચર : સ્પ્રે પંપ (દવા છાંટવાના પંપ) માટેની પાવરફુલ નવી બેટરીઓ તથા જુની લિથીયમ બેટરી રિપેરિંગ…
    • ઇ-બાઇક : દરેક પ્રકારના ઇલેક્ટ્રિક બાઇક અને સ્કૂટર માટે લાંબુ આયુષ્ય ધરાવતી નવી બેટરી તથા જુની રિપેરિંગ…
    • પાવર બેકઅપ : ઇન્વર્ટર અને યુ.પી.એસ. (UPS) માટે શ્રેષ્ઠ બેટરી સોલ્યુશન…

    • લિથિયમ બેટરી સ્પેશિયાલિસ્ટ : કોઈપણ પ્રકારની લિથિયમ બેટરીનું સચોટ રિપેરિંગ…
    • ઓલ ઇન વન સર્વિસ : નવી બેટરીનું વેચાણ અને જુની બેટરીનું રિપેરિંગ….
    • એક્સચેન્જ ઓફર : જુની બેટરી સામે નવી બેટરીની ખરીદી પર ડિસ્કાઉન્ટ….

    કોઈ પણ ઇ-બાઇકના બેટરી બેકઅપમાં ઘટાડો થયો હોત તો આજે જ નેક્ષલોન સોલ્યુશનનો સંપર્ક કરવો, જેમાં અહીં ખાસ ટેક્નોલોજીની મદદથી ઇ-બાઇકના ઘટેલા બેટરી બેકઅપમાં વધારો કરી આપવામાં આવશે…

    તો હવે રાહ શેની જુઓ છો ? બેટરીના ટોટલ સોલ્યુશન માટે આજે જ સંપર્ક કરો…

     નેક્ષલોન સોલ્યુશન 

    મોનાલી ચેમ્બર પાછળ, ગુજરાત બેટરી પાછળની શેરી, નેશનલ હાઇવે, વાંકાનેર.

    Mo. 99786 65458

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!