ગુજરાતની ઓળખ એવી કાઠીયાવાડી ગુજરાતી થાળીનો આનંદ હવે આપણાં વાંકાનેર શહેરમાં, આપનાં સ્વાગત સાથે સ્વાદ પિરસવા અમો છીએ તૈયાર…
વાંકાનેરની સ્વાદપ્રિય જનતા માટે શુદ્ધ અને સાત્વિક કાઠીયાવાડી ગુજરાતી થાળી સાથે સ્વાદના નવા નજરાણા સમાન આશાપુરા રેસ્ટોરન્ટનો આવતીકાલે ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે, જેમાં વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા (હાઇવ ચોકડી) ખાતે મહાવીર પાઉંભાજીની બાજુમાં બપોરે તથા રાત્રે શુદ્ધ-શાકાહારી કાઠીયાવાડી ગુજરાતી થાળી તથા પાર્સલ સુવિધા સાથે રાત્રીના સ્વાદિષ્ટ દેશી કઢી-ખીચડીનો આનંદ લેવા માટે નાગરિકોને આશાપુરા રેસ્ટોરન્ટ દ્વારા હ્રદયપૂર્વક આમંત્રણ આપવામાં આવ્યું છે…
• ભવ્ય શુભારંભ •
તારીખ : 21/06/2024, શુક્રવાર
સમય : સવારે 9:30 થી આપના આગમન સુધી…
શુદ્ધ અને સાત્વિક કાઠીયાવાડી સ્વાદિષ્ટ ભોજન સાથે તમારા સ્વાગત માટે અમો છીએ તત્પર, તો આજે જ પધારો….