તાહા ફુટવેર ખાતે જેન્ટ્સ ફુટવેર પર મેળવો 18% સુધી ડિસ્કાઉન્ટ તેમજ તાહામ ફુટવેર ખાતે લેડિઝ તથા ચિલ્ડ્રન ફુટવેર પર મેળવો એકદમ વ્યાજબી દરનો લાભ…..
વાંકાનેર શહેરના હાઇવે જકાતનાકા ખાતે વર્ષોથી ગ્રાહકોના વિશ્વાસનું પ્રતીક બનેલ તાહા ફુટવેર દ્વારા જેન્સ ફુટવેરની સાથે લેડઝ તથા બાળકોના હોલસેલ તથા રિટેઇલ ફુટવેર માટે ‘ તાહામ ફુટવેર ‘ ના નવા શોરૂમનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેમાં ગ્રાહકોને આગામી જન્માષ્ટમી તહેવારોની સિઝન પર ધમાકેદાર ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ આપવામાં આવી રહ્યો છે….
જેમાં તાહામ ફુટવેર ખાતેથી આગામી તહેવારો નિમિત્તે જેન્સ વેર, લેડિસ વેર તથા કિડ્સ વેરની શુઝ, સેન્ડલ, ચંપલ સહિતની તમામ વસ્તુઓમાં અવનવી ડિઝાઇનો, તદ્દન નવી ફેસન અને હાજર સ્ટોકમાં મળી રહેશે. આ સાથે જ વેપારી મિત્રો માટે ખાસ ફુટવેરની દરેક આઇટમો હોલસેલ દરેથી પણ મળી રહેશે….
તહેવાર સ્પેશિયલ ધમાકેદાર ઓફરો…
• જેન્ટ્સ સુઝ પર મેળવો 18% ડિસ્કાઉન્ટ…
• જેન્ટસ ચપ્પલ પર મેળવો 15% ડિસ્કાઉન્ટ…
• જેન્ટ્સ સેન્ડલ પર મેળવો 10% ડિસ્કાઉન્ટ…
• લેડિઝ ફુટવેર પર મેળવો એકદમ વ્યાજબી દરનો લાભ…
• ચિલ્ડ્રન ફુટવેરમાં અવનવી ડિઝાઇનો….
…તો વિચારો નહીં અને આજે જ મુલાકાત લો તાહા / તાહામ ફુટવેર ની….
તાહા / તાહામ ફુટવેર
ગોલ્ડન પોઇન્ટ, જીનપરા જકાતનાકા, વાંકાનેર
મો. 97143 31968
મો. 90235 12044
અવનવી ફુટવેર આઇટમો માટે આજે જ અમારા Instagram પેજને Follow કરો…
https://www.instagram.com/invites/contact/?igsh=1j4hs43iq8e4b&utm_content=vfzu543