શિક્ષણ ક્ષેત્રે સતત પ્રગતિશીલ એવા વાંકાનેર પંથકમાં ઇંગ્લિશ મિડિયમના વિદ્યાર્થીઓને ગુણવત્તા યુક્ત 100% પરિણામલક્ષી શિક્ષણ આપવા માટે કટીબદ્ધ એવા એકમાત્ર એજ્યુકેશન સેન્ટર ” સનશાઇન એજ્યુકેશન સેન્ટર ” ખાતે નવા વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અહીં ધોરણ 5 થી 12 (કોમર્સ) સુધીના CBSE અને GSEB બોર્ડ ઇંગ્લિશ મિડિયમના વિદ્યાર્થીઓને તમામ મુખ્ય વિષયોનું માર્ગદર્શન અનુભવી શિક્ષક દ્વારા આપવામાં આવે છે….
આ સંસ્થાનું સંચાલન શિક્ષણ ક્ષેત્રે આઠ વર્ષનો બહોળો અનુભવ ધરાવતા સુરજ સર (B.Com, M.Com, B.Ed.) દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેના નિચોડ સ્વરૂપે સંસ્થા સતત આઠ વર્ષથી 100% પરિણામ આપી રહી છે. આ સંસ્થામાં શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને ફક્ત પાઠ્યપુસ્તક પૂરતું જ્ઞાન નહીં પરંતુ વિઝ્યુઅલ, પ્રેક્ટીકલ અને કોન્સેપ્ટ આધારિત સ્માર્ટ બોર્ડ અને પ્રોજેક્ટરની મદદથી શિક્ષણ આપવામાં આવે છે, જેનાથી દરેક વિષય વિદ્યાર્થીઓ સમક્ષ જીવંત બની જાય છે….
સંસ્થામાં વિદ્યાર્થીઓને શિખવાતા વિષયો…
• ગણિત
• વિજ્ઞાન
• સામાજિક વિજ્ઞાન
• ઇંગ્લિશ
• એકાઉન્ટ્સ
• સ્ટેટિસ્ટિક્સ
• ઇકોનોમિક્સ
સનશાઇન એજ્યુકેશન સેન્ટર ખાતે બોર્ડના વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ બેંચ ચલાવવામાં આવે છે, જેમાં સ્ટડી મટીરીયલ, સાપ્તાહિક ટેસ્ટ અને વિષયવાર નોંધો તૈયાર કરવામાં આવે છે, જેનાથી વિદ્યાર્થીનો શૈક્ષણિક વિકાસ વ્યવસ્થિત ટ્રેક પર થાય છે…
સનશાઇન એજ્યુકેશન સેન્ટર ખાતે ઉપલબ્ધ સુવિધાઓ….
• વાંકાનેરનું સૌ પ્રથમ અને એકમાત્ર ઇંગ્લિશ મિડિયમ કોચિંગ સેન્ટર
• વર્ષ 2018 થી સતત 100% પરિણામ આપતી સંસ્થા…
• CCTV કેમેરાથી સતત મોનિટરીંગ…
• ફિંગર પ્રિન્ટ એટેન્ડન્સ
• સ્માર્ટ ક્લાસરૂમ
• આરામદાયક બેન્ચ બેઠક વ્યવસ્થા
• સલામત અને સુરક્ષિત શૈક્ષણિક માહોલ

આપના બાળકના સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક અનુભવો સાથે એડમિશન મેળવવા માટે આજે જ સંપર્ક કરો….