મોરબી-વાંકાનેર વચ્ચે મુસાફરોની સુવિધા માટે રેલવે વિભાગ દ્વારા ડેમુ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી હોય, જે સેવા અનિવાર્ય સંજોગોના કારણે આગામી તા. 29 જૂન, રવિવારના રોજ બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી આગામી રવિવારના દિવસે વાંકાનેર-મોરબી વચ્ચે દોડતી ડેમુ ટ્રેન સેવા બંધ રહેશે, જેની તમામ યાત્રિકોએ નોંધ લેવા રેલવે વિભાગ, રાજકોટ ડિવિઝન દ્વારા એક પ્રેસ યાદીમાં જણાવાયું છે…
આગામી રવિવારે નીચે મુજબની ડેમુ ટ્રેન બંધ રહેશે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA