દેશની નામાંકિત કંપની ફિનોલેક્સ કંપનીની ડ્રીપ ઇરીગેશન વસાવો સૌથી ઓછી કિંમતે અને સૌથી શ્રેષ્ઠ સર્વિસ સાથે….
વાંકાનેર શહેર ખાતે આવેલ સુહાના ડ્રીપ ઇરીગેશન દ્વારા વાંકાનેર વિસ્તારના ખેડૂતો માટે ડ્રીપ ઇરીગેશન પર ધમાકેદાર ઓફર આપવામાં આવી છે, જેમાં ખેડૂત મિત્રોએ દેશની નામાંકિત ફિનોલેક્સ કંપનીની ડ્રીપ ઇરીગેશનન પર ખેડૂત મિત્રોને સૌથી ઓછી કિંમત સાથે સૌથી શ્રેષ્ઠ સર્વિસનો લાભ આપવામાં આવી રહ્યો છે….
સરકાર માન્ય સબસિડી સાથે ડ્રીપ ઇરીગેશન વસાવવા આજે જ સંપર્ક કરો….