ગત તા. ૦૫ મે, સોમવારના રોજ જાહેર થયેલા ધોરણ 12 સાયન્સ અને કોમર્સના પરિણામોમાં જ્ઞાનગંગા સ્કૂલે ઇતિહાસ રચ્યો છે. જ્ઞાનગંગા સ્કૂલ સમગ્ર જિલ્લાની એકમાત્ર સ્કૂલ છે કે, જેના વિદ્યાર્થીઓ સાયન્સ તથા કોમર્સમાં એમ બંનેમાં 99.99 PR સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. આ કોઈ સામાન્ય ઘટના નથી અને ભૂતકાળમાં પણ આવી ક્યારેય ઘટના બની નથી. ત્યારે આવતીકાલે ધોરણ 10 ના પરિણામોમાં પણ જ્ઞાનગંગા સ્કૂલ આવો જ ઈતિહાસ રચવા જઈ રહી છે….
જ્ઞાનગંગા સ્કૂલ વર્ષોથી નંબર વન શા માટે છે ?
ધોરણ 12 સાયન્સ હોય કે કોમર્સ હોય કે પછી ધોરણ 10 હોય કે પછી GUJCET હોય NEET હોય કે JEE-MAIN હોય તેમાં જ્ઞાનગંગા સ્કૂલના જ વિદ્યાર્થીઓ નંબર 1 પર હોય છે. NEETના રિઝલ્ટમાં પણ જ્ઞાનગંગા સ્કૂલ નંબર 1 પર જ હશે તેવું અમે પૂર્ણ વિશ્વાસ સાથે કહીએ છીએ. જ્ઞાનગંગા સ્કૂલ પણ ખૂબ જ સારા માર્કસ સાથે વિદ્યાર્થીઓને મેડિકલમાં પ્રવેશ અપાવશે. આ વર્ષના નીટના આઘરા પેપરમાં પણ જ્ઞાનગંગા સ્કૂલના વિદ્યાર્થીઓ ખૂબ સારા માર્ક્સ સાથે મેડિકલમાં પ્રવેશ મેળવશે…
ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ લેતા પહેલા વિદ્યાર્થી અને વાલીએ ધ્યાનમાં રાખવાની બાબતો…
૧). શું પ્રવેશ મેળવનાર શાળા પ્રથમ પ્રયત્ને તમારા બાળકને મેડિકલ કે એન્જિનિયરિંગમાં પ્રવેશ અપાવી શકશે ?
૨. વાંકાનેરના ઘણા વિદ્યાર્થીઓ હોશિયાર હોવાથી શાળાની યોગ્ય પસંદગી ન થવાથી પ્રથમ પ્રયત્ને સફળતા મળી શકતા નથી.
૩. હાલમાં જાહેર થયેલા GUJCETના પરિણામમાં પ્રથમ પ્રયત્નોવાળા વિદ્યાર્થીઓ કેટલા તથા રીપીટર વિદ્યાર્થી કેટલા ? તેની જાણકારી જે તે શાળાના રીઝલ્ટમાં મેળવવી જોઈએ..
૪. આગામી NEETના રિઝલ્ટમાં પણ આ GUJCETના રીઝલ્ટ જેવું બનવાનું છે. તેમાં રેગ્યુલર વિદ્યાર્થી કેટલા અને રીપીટર વિદ્યાર્થી કેટલા ? તે અવશ્ય જાણશો.
૫. શું તમારે રેગ્યુલર વિદ્યાર્થી તરીકે ઉચ્ચ પરિણામ મેળવવું છે કે રીપીટર વિદ્યાર્થી તરીકે ? તે નિર્ણય તમારે લેવાનો છે….
ધોરણ 11 સાયન્સ તથા કોમર્સમાં એડમિશન પ્રક્રિયા આવતીકાલથી શરૂ….