સોમવારે ધોરણ 12ના પરિણામો જાહેર થયાં બાદ આવતીકાલે ધોરણ 10નિ પરિણામો જાહેર કરાશે, વિદ્યાર્થીઓમાં ઉત્સુકતા….
ગુજરાત બોર્ડ દ્વારા સોમવારે ધોરણ 12ના પરિણામો જાહેર કરવામાં આવ્યા બાદ હવે આવતીકાલ ગુરુવારે સવારે 08 વાગ્યે ધોરણ 10ના પરિણામ જાહેર કરાશે. જેમાં વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની વેબસાઈટ અને વ્હોટ્સએપ નંબર પરથી પરિણામ જાણી શકાશે. 27 ફેબ્રુઆરીથી રાજ્યમાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનો યોજાઈ હતી, જેમાં ધોરણ-10માં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષા આપી હતી…..
તા. 08મી મે, ગુરૂવારેએ જાહેર થનાર ધોરણ 10નું પરિણામ વિદ્યાર્થીઓ www.gseb.org વેબસાઈટ પર પોતાનો સીટ નંબર એન્ટર કરી મેળવી શકશે. આ ઉપરાંત વ્હોટ્સએપના 6357300971 પર પોતાનો સીટ નંબર મેસેજ કરીને પણ પરિણામ મેળવી શકશે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1