Sunday, May 31, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલJob Vacancy : વાંકાનેરની નામાંકિત રીબીશન કેમિકલ કંપનીમાં એકાઉન્ટન્ટ તથા માર્કેટિંગ સ્ટાફની...

    Job Vacancy : વાંકાનેરની નામાંકિત રીબીશન કેમિકલ કંપનીમાં એકાઉન્ટન્ટ તથા માર્કેટિંગ સ્ટાફની ભરતી કરાશે…

    સમગ્ર ગુજરાતમાં વિવિધ પ્રકારના કન્ટ્રકશન કેમિકલ સપ્લાયનું વિશાળ નેટવર્ક ધરાવતી વાંકાનેરની નામાંકિત રિબીશન કેમિકલ કંપનીમાં તાત્કાલિક ધોરણે વિવિધ જગ્યાઓ પર સ્ટાફની ભરતી કરવાની હોય, જેથી યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારોએ નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો….

    એકાઉન્ટન્ટ – 2 (M)
    અભ્યાસ : ગ્રેજ્યુએટ
    અનુભવ : 3 થી 3 વર્ષ (કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, એકાઉન્ટીંગ, ટેક્ષેસનના જાણકાર અને બેન્કિંગ વર્ક કરી શકે તેવા…)

    ● માર્કેટિંગ સ્ટાફ – 4 (M)
    અભ્યાસ : ગ્રેજ્યુએટ
    અનુભવ : 2 થી 3 વર્ષ (કંપનીની વિવિધ કેમિકલ પ્રોડક્ટનું વેચાણ વધારી માર્કેટિંગ કરે શકે તેવા ઉમેદવાર)

     રીબીશન કેમિકલ્સ કંપની 

    27 નેશનલ હાઇવે, લાલપર, વાંકાનેર, જી. મોરબી.

    રિયાસત વકાલીયા
    Mo. 76980 42430

    સોયબ શેરસીયા
    Mo. 95740 08982

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!