LG, IFB, SAMSUNG કંપનીના સેકન્ડ હેન્ડ તથા કંપની સેકન્ડ વોશીંગ મશીનની ખરીદી પર મેળવો છ મહિનાની ગેરંટી તથા ત્રણ- ત્રણ ગિફ્ટ બિલકુલ ફ્રી…
વાંકાનેર તાલુકાના તિથવા ગામના બોર્ડ પાસે આવેલ આર. કે. ઇલેક્ટ્રોનિક્સ દ્વારા પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં મોટા-મોટા ઇલેક્ટ્રોનિકના ખાલી થતાં શોરૂમ માંથી ખરીદી કરવામાં આવેલ દેશની નામાંકિત LG, IFB, SAMSUNG કંપનીના 6 થી 9.5 Kg સુધીના સેકન્ડ હેન્ડ તથા કંપની સેકન્ડ વોશિંગ મશીન છ મહિનાની ગેરંટી તથા ત્રણ-ત્રણ ગિફ્ટ સાથે સૌથી સસ્તા દરે આપવામાં આવી રહ્યા છે, જેથી વહેલાં તે પહેલાંના ધોરણે પણીના ભાવે વોશિંગ મશીન ખરીદવા આજે જ નીચે આપેલ નંબર પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે….
આર. કે. ઇલેક્ટ્રોનિક્સ વોશિંગ મશીન સ્પેશ્યલ ઓફરો…
• દરેક વોશીંગ મશીનની ખરીદી પર મેળવો એક સાથે ત્રણ ગીફ્ટ બિલકુલ ફ્રી….
• LG, IFB, SAMSUNG કંપનીના સેકન્ડ હેન્ડ તથા કંપની સેકન્ડ વોશીંગ મશીન સૌથી સસ્તા દરે…
• 6 થી 9.5 Kg સુધીના દરેક વોશીંગ મશીન ઉપલબ્ધ…
• દરેક વોશીંગ મશીન પર છ મહિનાની ગેરંટી….
વોશીંગ મશીન ખરીદવાની આવી સુવર્ણ તક બીજી વાર નહીં મળે, તો રાહ શેની જુઓ છો, આજે જ પધારો…