વાંકાનેર સહિત સમગ્ર ગુજરાતમાં વસતા મોમીન સમાજના ધર્મગુરૂ ખાનકાહ-એ-મોમીનશાહબાવા (ચંદ્રપુર)ના ગાદીપતિ અલ્હાજ પીર સૈયદ વિઝારતહુશેન બાવા સાહેબના 20 એપ્રિલના રોજ યોમે વિલાદત (જન્મદિવસ)ની તેમના અનુયાયીઓ દ્વારા દર વર્ષે અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે આ વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે ત્રણ હજાર જેટલા ચકલી ઘરનું આજરોજ નિઃશુલ્ક વિતરણ કરી વીડી ભોજપરા ગામના મુસ્લિમ યુવાનોએ ધર્મગુરૂના જન્મદિવસની ઉજવણી કરી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65