વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર સર્વિસ રોડ પર આવેલ મિલ્ટન સર્વિસ સ્ટેશનના ઓનર નિશારભાઈ ખોરજીયાનો આજે જન્મદિવસ છે, જેઓ આજે પોતાના જીવનના 21 વર્ષ પુરા કરી 22માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે, જેથી આજના દિવસ માટે ગ્રાહકોને મિલ્ટન સર્વિસ સ્ટેશન ખાતે સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ આપવામાં આવી રહ્યો છે….
આજના દિવસે મિલ્ટન સર્વિસ સ્ટેશન ખાતેથી કોઇપણ ટુ વ્હીલર, ફોર વ્હીલર કે ટ્રકની સર્વિસ પર દરેક ગ્રાહકને 40% ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યો છે, જેના માટે ગ્રાહકોએ મો. 96241 71100 પર સંપર્ક કરવાનો રહેશે…..
આજરોજ નિશારભાઈ ખોરજીયાના જન્મ દિવસ નિમિત્તે સગા-સંબંધીઓ, સ્નેહીજનો, મિત્ર મંડળ તથા પરિવારજનો તરફથી ચોમેરથી રૂબરૂ, સોશીયલ મીડીયા તથા મોબાઇલ ફોર પર શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે….
ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી નિશારભાઈ ખોરજીયાને જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg