શોરૂમ ખાલી કરવાનો હોવાથી દરેક ખરીદી બનશે ભાવ ટુ ભાવ : અવનવી લેડિઝ વેર આઇટમો પર 50% સુધી ડિસ્કાઉન્ટ તેમજ ૩ જોડી જેન્ટ્સ વેર ફક્ત રૂ. 1500 માં…

વાંકાનેર શહેર નજીક હાઇવે પર મીશરી હોટલની બાજુમાં આવેલ જેન્ટ્સ વેર આઇટમોના વિશાળ શો-રૂમ એવા સંતોષ ક્લોથ હાઉસ દ્વારા શોરૂમ નો માલ ખાલી કરવાનો હોવાથી ગ્રાહકો માટે સ્ટોક ક્લિયરન્સ સેલ લોન્ચ કરવામાં આવ્યો છે, જેમાં અવનવી લેડિઝ વેર આઇટમો પર 50% સુધી ડિસ્કાઉન્ટ તેમજ જેન્ટસ્ વેર ત્રણ જોડી ફક્ત રૂ.1500માં આપવામાં આવી રહી છે….

સંતોષ ક્લોથ હાઉસ દ્વારા હાલનો સ્ટોક ખાલી કરવા માટે સ્ટોક ક્લિયરન્સ સેલ લોન્ચ કરવામાં આવ્યો છે, જેમાં નહીં નફો, નહીં નુકસાનીના ધોરણે ખાલી કરવાનાં ભાવે લેડિઝ વેર તથા જેન્ટ્સ વેર આઇટમોની ખરીદી માટે આજે જ પધારો….

આ તહેવારની સિઝનમાં જેન્ટ્સ વેર આઇટમોની આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે ખરીદી માટે આજે જ પધારો….
સંતોષ ક્લોથ હાઉસ
સાંઇનાથ કોમ્પલેક્ષ, બીજા માળે, મીશરી હોટલની બાજુમાં, નેશનલ હાઇવે, વાંકાનેર
Mo. 72039 69971
Mo. 82009 54434


