Saturday, July 4, 2026
More
    Homeજન્મદિવસHappy Birthday : વાંકાનેરના સિંધાવદર ગામના વતની અને એસ.પી. પોલ્ટ્રીના ઓનર નવાઝ...

    Happy Birthday : વાંકાનેરના સિંધાવદર ગામના વતની અને એસ.પી. પોલ્ટ્રીના ઓનર નવાઝ શેરસીયાનો આજે જન્મદિવસ….

    વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામના વતની અને નાની ઉંમરમાં વ્યવસાયિક ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરનાર યુવા બિઝનેસમેન નવાઝ શેરસીયાનો આજે 21મો જન્મદિવસ છે. નવાઝ શેરસીયા ‘એસ.પી. પોલ્ટ્રી’ ના માલિક છે, જેઓ ખૂબ જ નાની ઉંમરમાં પોલ્ટ્રી બિઝનેસમાં ઝંપલાવી આ ક્ષેત્રમાં સફળતાના શિખરો સર કરી રહ્યા છે.

    આજરોજ તેમના 21મા જન્મદિવસ નિમિત્તે પરિવારજનો, મિત્ર વર્તુળ, અને સ્નેહીજનો તરફથી નવાઝ શેરસીયાને રૂબરૂ, ફોન તથા સોશિયલ મીડિયાના માધ્યમથી જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!