વર્ષના સૌથી મોટા તહેવાર પર મેહુલ ટેલિકોમ લાવ્યું છે સૌથી મોટી ડિસ્કાઉન્ટ ઓફર, દિવાળી મહાસેલમાં મોબાઇલ ખરીદો સૌથી વધુ ફાયદા સાથે….
સમગ્ર ગુજરાતના 80 કરતાં વધુ શહેરોમાં ફ્રેન્ચાઈઝી ધરાવતા વાંકાનેરની શાન સમા લોકપ્રિય મેહુલ ટેલિકોમ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ વર્ષના સૌથી મોટા દિવાળી તહેવાર નિમિત્તે પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ઓફરો સાથે મહા સેલ લાવ્યું છે. જેમાં આજે મેહુલ ટેલિકોમ ખાતેથી કોઈપણ સ્માર્ટફોનની ખરીદી પર ગ્રાહકોને લક્કી ડ્રોમાં કાર, બાઇક સહિત 151 ઇનામો જીતવાની તક સાથે દરેક ખરીદી પર દિવાળી સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ + શ્યોર ગિફ્ટ + ફાયનાન્સ સાથે ખરીદી પર રૂ. 1299 ની કિંમતની નેક બેન્ડ બિલકુલ ફ્રી આપવામાં આવી રહી છે….
મેહુલ ટેલિકોમ દિવાળી ધમાકા ઓફરો….
• દરેક સ્માર્ટફોનની ખરીદી પર કાર, બાઇક સહિત લક્કી ડ્રોમાં 151 ઇનામો જીતવાની તક….
• કોઈપણ સ્માર્ટ ફોનની ખરીદી પર મેળવો શ્યોર ગીફ્ટ….
• Bajaj, HDB, HDFC, IDFC સહિત તમામ ફાયનાન્સ સાથે સ્માર્ટફોનની ખરીદી પર રૂ. 1299 ની કિંમતના નેકબેન્ડ ફ્રી…
• 0 ડાઉન પેમેન્ટ અને 0% વ્યાજદર સાથે એકદમ સરળ હપ્તા…
• સૌથી ઓછા દરની ગેરંટી…
• કોઈપણ સ્માર્ટફોનની ખરીદી ઓનલાઇન કરતા પણ ઓછા દરે…
• દરેક ખરીદી પર આકર્ષક ડિસ્કાઉન્ટ તથા મહા એક્સચેન્જ ઓફરનો લાભ મેળવો…
આ દિવાળી ઉજવો મેહુલ ટેલિકોમને સંગ, માટે આજ જ પધારો…