બજારમાં મળતા રૂ. 1000 ની કિંમતના વોલપેપર રોલ ફક્ત રૂ. 550 થી શરૂ….: આર્ટીફીશ્યલ ગ્રાસ, પીવીસી કાર્પેટ, માર્બલ સીટ, સ્ટીકર વોલપેપર, ગ્રાસ વોલ સહિત દરેક વસ્તુઓ પર મેળવો આકર્ષક ડિસ્કાઉન્ટ….
આજના આધુનિક યુગમાં ઘર, ઓફિસ તથા રૂમને મોડર્ન ડિઝાઇન કરવા માટે વોલપેપલનો ઉપયોગ સતત વધી રહ્યો છે, ત્યારે વાંકાનેર શહેર ખાતે વોલપેપલના અધ્યતન શો-રૂમ એવા એમ. એસ. 3D વોલપેપર દ્વારા ગ્રાહકો માટે ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં બજારમાં રૂ. 1000 ની કિંમતમાં મળતા વોલપેપર રોલ પર 40% સુધી ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે મોડર્ન લુક માટે દરેક જગ્યાએ ઉપયોગી આર્ટીફીશ્યલ ગ્રાસ, પીવીસી કાર્પેટ, સ્ટીકર વોલપેપર, ડિઝાઇનર વોલપેપર સહિતની દરેક ડેકોરેટીવ આઇટમો પર આકર્ષક ઓફરોનો લાભ પણ આપવામાં આવી રહ્યો છે….
એમ. એસ. 3D વોલપેપર સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફરો….
• રૂ. 1000 ની કિંમતના વોલપેપર રોલ ફક્ત રૂ. 550 માં…(56 સ્ક્વેર ફુટ)
• 15 થી 45 mm સુધીના આર્ટીફીશ્યલ ગ્રાસ પર આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે…
• મોડર્ન ડિઝાઇનમાં વોટરપ્રૂફ વોલપેપર પર આકર્ષક ડિસ્કાઉન્ટ…
• દરેક પ્રકારના વોલપેપરમાં અઢળક મોડર્ન ડિઝાઇન ઉપલબ્ધ….
• ચોમાસામાં ટાઇલ્સ માટે સ્પેશ્યલ લપસે નહીં તેવા આશનીયા…
• રૂ. 550 થી 3,000 સુધીના મોડર્ન ડિઝાઇનર વોલપેપર હાજરમાં મળશે….
• વાંકાનેર શહેરમાં આપના ઘર તથા ઓફિસની ફ્રી સાઇટ વિઝીટ…
• અમારા સોશ્યલ મીડિયા એકાઉન્ટને Follow કરી આવતા ગ્રાહકોને 5% એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ….
• મોડર્ન ડિઝાઇનમાં વોટરપ્રૂફ માર્બલ શીટ ઉપલબ્ધ….
• મોડર્ન ગ્રાસ વોલ…
• દરેક સાઇઝ તથા ડિઝાઇનમાં પીવીસી કાર્પેટ ઉપલબ્ધ…
આ સાથે જ આપનાં ઘર, ઓફિસ તથા રૂમને મોડર્ન ડિઝાઇનર વોલપેપરથી સજાવવા તથા હોમ ડેકોરેશન માટે એકવાર અવશ્ય અમારો સંપર્ક કરો…
કલર કામ કરતાં સસ્તા દરે મોડર્ન વોલપેપરની આપના ઘર, ઓફિસ તથા રૂમને સજાવવા આજે જ અમારો સંપર્ક કરો….
એમ. એસ. 3D વોલપેપર
દુકાન નં. ૧૪, પહેલા માળે, મશાયખી ચેમ્બર, મશાયખી કોમ્પ્યુટરની બાજુમાં, ગ્રીન ચોક, વાંકાનેર.
મો. 74055 16055
અમારા Instagram એકાઉન્ટને Follow કરવા નિચેની લિંક પર ક્લિક કરો…
https://www.instagram.com/ms3dwallpaper?igsh=Z3UzdGh6d2psN3hp