હોલસેલ મેન્યુફેક્ચરિંગ કંપનીના વાંકાનેરમાં રિટેઇલ સ્ટોર ખાતેથી મળશે આકર્ષક ડિસ્કાઉન્ટ, વેપારી મિત્રોની ખરીદી બનશે 50%થી ઓછી કિંમતમાં….
વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર ઝાંઝર સિનેમાની બાજુમાં શિવ પ્લાઝા ખાતેથી જમીન અર્થિંગ કેમિકલ તથા જી.આઇ/કોપર રોડના મેન્યુફેક્ચરીંગ કંપની દ્વારા છેલ્લા એક વર્ષથી રિટેઇલ સ્ટોરનો શરૂ કરવામાં આવ્યો હોય, જેની ભવ્ય સફળતાથી હવે વાંકાનેર વિસ્તારના ગ્રાહકો તથા વેપારી મિત્રોને સૌથી સસ્તા દરેથી દરેક પ્રકારના જમીન અર્થિંગ કેમિકલ, જીઆઇ તથા કોપર રોડ મળી રહેશે….
અમારે ત્યાંથી નીચે મુજબના જમીન અર્થિંગ મળશે….
• જી. આઇ. કેમિકલ અર્થિંગ રોડ
• કોપર બોન્ડેડ અર્થિંગ રોડ
• પ્યોર કોપર અર્થિંગ રોડ
• કોપર પ્લેટ
• કોપર પાઇપ
• કોપર વાયર
• કોપર પટ્ટી
• લાઇટનીંગ અરેસ્ટર રોડ
• કોપર બોન્ડેડ સોલીડ રોડ
• જી.આઇ. ફનેલ પાઇપ
• લાઇટનીંગ પોલ
• જી. આઇ. પટ્ટી
• જી. આઇ. પ્લેટ
• કોપર સોલીડ રોડ
• સોલાર અર્થિંગ કિટ
સૌથી સસ્તા દરે રિટેઇલ તથા હોલસેલ અર્થિંગ કેમિકલ તથા જીઆઇ/કોપર રોડ મેળવવા માટે આજે જ સંપર્ક કરો…