રાજ્ય સરકાર દ્વારા સોલાર સિસ્ટમ પર સબસિડીની રકમમાં વધારો કરાયો, અમલવારી ટુંક સમયમાં શરૂ કરાશે….
વાંકાનેર શહેર ખાતે સોલાર ક્ષેત્રમાં કાર્યરત અને 500 થી વધારે સંતોષકારક રૂફટોપ સિસ્ટમના ઇન્સ્ટોલેશનનો બહોળો અનુભવ ધરાવતા એસ. બી. ઇલેક્ટ્રિક દ્વારા 2kw સુધીમાં સિસ્ટમ પર રાજ્ય સરકાની નવી સબસિડી યોજના સાથે સોલાર રૂફટોપ સિસ્ટમના ઈન્સ્ટોલેશન માટે બુકિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેના માટે ગ્રાહકોએ નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો….

સોલાર રૂફટોપ સિસ્ટમ ફક્ત એસ. બી. ઇલેક્ટ્રિકની જ કેમ ?
• Adani, Waaree સહિત દરેક કંપનીની સોલાર સિસ્ટમ ઉપલબ્ધ….
• સોલાર પેનલ પર 30 વર્ષની પરફોર્મન્સ વોરંટીનો લાભ…
• સોલાર ઇન્વર્ટર પર 8 વર્ષની વોરંટી…
• સંપુર્ણ સોલાર સિસ્ટમની 5 વર્ષની વોરંટી…
• સોલાર સિસ્ટમનું અનુભવી ટીમ દ્વારા ઇન્સ્ટોલેશન…
• સર્વશ્રેષ્ઠ સર્વિસ એટલે એસ.બી. ઇલેક્ટ્રિક…

(નોંધ : રાજ્ય સરકાર દ્વારા નવી સબસિડી યોજનામાં કરવામાં આવતાં ફેરફારોને આધિન થતા ફેરફારો ગ્રાહકોએ માન્ય રાખવાના રહેશે…)
નવી સબસિડી યોજના સાથે સોલાર સિસ્ટમના ઈન્સ્ટોલેશન માટે આજે જ સંપર્ક કરો…


