Tuesday, August 18, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના હસનપર ગામે શ્રાવણીયો જુગાર રમતા ત્રણ પત્તા પ્રેમી ઝડપાયાં....

    વાંકાનેરના હસનપર ગામે શ્રાવણીયો જુગાર રમતા ત્રણ પત્તા પ્રેમી ઝડપાયાં….

    વાંકાનેર સીટી પોલીસે હસનપર ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને રંગેહાથ ઝડપી પાડી સ્થળ પરથી રોકડ રકમ જપ્ત કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

    પ્રાપ્ત માહિતી અનુસાર, વાંકાનેર સીટી પોલીસની ટીમના પેટ્રોલિંગમાં દરમિયાન ખાનગી બાતમીના આધારે પોલીસે હસનપર ગામે શક્તિપરામાં આવેલા કાર્તિક સ્વામી મંદિર સામે જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આરોપી ૧. આડપેરમાલ કરુણનિધિ મદ્રાસી, ૨. આદીમૂલમ પરણીભાઈ મદ્રાસી અને ૩. નારાયણ કરુણાનિધિ મદ્રાસી (રહે. ત્રણેય શક્તિપરા, વાંકાનેર)ને કુલ રૂ. ૨,૫૩૦ ની રોકડ રકમ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!