દરેક આઇટમોની ખરીદી પર ગ્રાહકોને મળશે સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ : આપની રોજીંદી ઘરવખરીની ખરીદી માટે અવશ્ય પધારો…..

વાંકાનેર શહેરના ભમરીયા કુવા નજીક કરિયાણા આઈટમો, બેકરી આઈટમો, નમકીન, કોસ્મેટિક તથા ઘર વપરાશની રોજીંદી જીવન જરૂરિયાતની વસ્તુઓના વિશાળ મોલ એવા ” શાહી માર્ટ “ નો આવતીકાલ રવિવારે ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો હોય, ત્યારે આ ઉદ્ઘાટન સમારોહ ઉપસ્થિત રહેવા તમામ સ્નેહીજનોને ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે….

• ભવ્ય ઉદ્ઘાટન સમારોહ •
તારીખ : 01/06/2025, રવિવાર
સમય : સવારે 10 થી આપના આગમન સુધી…

હવેથી સમગ્ર વાંકાનેર વિસ્તારમાં ગ્રાહકોને શાહી માર્ટ મોલ ખાતેથી દરેક પ્રકારની કરીયાણા આઇટમો, બેકરી આઈટમો, નમકીન, કોસ્મેટિક તથા રોજીંદા ઘરવપરાશની તમામ જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ એકદમ વ્યાજબી દરેથી આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે મળી રહેશે, જેથી રોજીંદા બચત સાથે આકર્ષક ઓફરોનો લાભ લેવા અવશ્ય પધારો….

શાહી માર્ટ
પ્રતાપ રોડ, ભમરીયા કુવાની પાસે, વાંકાનેર શોપિંગ સેન્ટરની બાજુમાં, ગાદલાવાળા નિચે સેલરમાં, વાંકાનેર
Mo. 89808 67687
Mo. 85119 56475