અષાઢી બીજનાં પાવન પર્વે વાંકાનેર ખાતે શ્રી રામ એન્ટરપ્રાઈઝનો શુભારંભ, રિક્ષા ડ્રાઈવર ભાઈઓ ટેસ્ટ ડ્રાઈવ માટે અવશ્ય પધારો….

અષાઢી બીજના પાવન પર્વે વાંકાનેરની જનતા માટે અમો ખુશખબર લઇને આવ્યા છીએ, જેમાં હવે આપણાં વાંકાનેરમાં સૌપ્રથમ વખત લોડિંગ તથા પેસેન્જર ઈવી (EV) રિક્ષાના નવા શોરૂમ “શ્રી રામ એન્ટરપ્રાઈઝ” નો આવતીકાલે શુભારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે આ પ્રસંગે તમામ સ્નેહીજનો તથા ખાસ રિક્ષા ડ્રાઈવર ભાઈઓને ટેસ્ટ ડ્રાઈવ માટે પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે….

~ ભવ્ય શુભારંભ ~
તારીખ : ૧૬ જુલાઈ ૨૦૨૬ (અષાઢી બીજ)
સમય : સવારે ૯:૦૦ કલાકથી (આપના આગમન સુધી)
પર્યાવરણને અનુકૂળ અને ખિસ્સાને પરવડે તેવી આધુનિક ઇલેક્ટ્રિક રિક્ષા હવે આપણાં શહેરમાં….

શ્રી રામ એન્ટરપ્રાઈઝ
ચંદ્રપુર સર્વિસ રોડ, પાવન PUCની બાજુમાં, નેશનલ હાઇવે, ચંદ્રપુર, વાંકાનેર.
Mo. 99240 56643
Mo. 98794 01031



