Wednesday, June 10, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલGrand Opening : રાજકોટના નામાંકિત જય દ્વારકાધીશ જ્વેલર્સના નવા શોરૂમનો આવતીકાલે વાંકાનેર...

    Grand Opening : રાજકોટના નામાંકિત જય દ્વારકાધીશ જ્વેલર્સના નવા શોરૂમનો આવતીકાલે વાંકાનેર શહેરની મેઇન બજારમાં શુભારંભ….

    સોના-ચાંદીના દાગીના માટે માલધારી સમાજના સૌપ્રથમ જ્વેલર્સનો વાંકાનેરમાં પ્રારંભ….

    વાંકાનેર શહેરની મેઇન બજારમાં આવતીકાલે ગુરૂવારે માલધારી સમાજના સૌપ્રથમ સોના-ચાંદીના દાગીનાના વિશાળ શોરૂમ એવા જય દ્વારકાધીશ જ્વેલર્સ નો ભવ્ય શુભારંભ થવા જઇ રહ્યો છે, ત્યારે આ શુભ પ્રસંગે હાજરી આપવા સમસ્ત માલધારી સમાજ અને વાંકાનેર વિસ્તારના નાગરિકોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે….

    અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ ખાતે કાર્યરત નામાંકિત જય દ્વારકાધીશ જ્વેલર્સના વિશાળ શોરૂમની ભવ્ય સફળતા બાદ હવે વાંકાનેર ખાતે સોના-ચાંદીની મોર્ડન જ્વેલરી તથા માલધારી સમાજના પરંપરાગત દાગીનાઓની અવનવી ડિઝાઇનો સાથે અત્યાધુનિક શોરૂમ એવા જય દ્વારકાધીશ જ્વેલર્સના બીજા વિશાળ અને અદ્યતન શોરૂમ શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે આ પ્રસંગે પાન-ગુલાબ લેવા અવશ્ય પધારો….

    • ભવ્ય ઉદ્ઘાટન સમારોહ •

    તારીખ : 11/06/2026, ગુરૂવાર
    સમય : સવારે 10:30 કલાકે

     જય દ્વારકાધીશ જ્વેલર્સ 

    મેઇન બજાર, મોચી શેરીના નાકે, વાંકાનેર.

    Mo. 96621 89377
    Mo. 97731 71054

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!