વાંકાનેર તાલુકાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ચંદ્રપુર દ્વારા આજરોજ ગુરુવારે નેશનલ ડેન્ગ્યુ દિવસ નિમિત્તે ડેન્ગ્યુ બીમારી વિશે અને ડેન્ગ્યુથી બચવા માટે શું શું કાળજી લેવી તેના વિશે લોકોને માહિતગાર કરતી રેલી યોજવામાં આવી હતી. જેમાં ગ્રામજનોને ડેન્ગ્યુથી બચવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે ચંદ્રપુર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર-૧ માં ફરજ બજાવતા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડો. અલ્ફીયાજબેન બાદી, એફએચ ડબલ્યુ શબિસ્તાબેન શેરસીયા અને એમપીએચડબલ્યુ ગોપાલભાઈ મેવાડા ગોપાલભાઈ સહિતના સાથે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65