Wednesday, July 15, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલવાંકાનેરની સ્થાનિક આકાશ ઇ-બાઈક કંપની લાવી છે બે દિવસની ધમાકેદાર ઓફર :...

    વાંકાનેરની સ્થાનિક આકાશ ઇ-બાઈક કંપની લાવી છે બે દિવસની ધમાકેદાર ઓફર : કોઈપણ ઈ-બાઈકની ખરીદી પર રૂ. 5,000 સુધીના કેશ ડિસ્કાઉન્ટ સાથે જમ્બો ટ્રોલી બેગ બિલકુલ ફ્રી….

    અષાઢી બીજ તહેવારનો રંગ આકાશ ઈ-બાઈકને સંગ : ઓલા, બર્ગમેન, ચેતક, એક્ટીવા, વેસ્પા સહિતના ઇ-બાઇક મોડેલ પર મેગા ડિસ્કાઉન્ટ ઓફર…

    છેલ્લા ત્રણ વર્ષથી વાંકાનેર સહિત ગુજરાત ભરમાં ઇ-બાઇક ક્ષેત્રમાં ધુમ મચાવનાર આકાશ ઇ-બાઈક કંપની દ્વારા આવતીકાલ અષાઢી બીજનાં તહેવાર નિમિત્તે બે દિવસની ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં કોઈપણ ઈ-બાઈકની ખરીદી પર ગ્રાહકોને રૂ. 5,000 સુધી કેશ ડિસ્કાઉન્ટ સાથે જમ્બો ટ્રોલી બેગ બિલકુલ ફ્રી આપવામાં આવશે, જેનો લાભ લેવા માટે ગ્રાહકોએ આજે જ અમારા શોરૂમની મુલાકાત લેવી…
    આકાશ ઇ-બાઇક કંપની દ્વારા સૌથી ઓછી કિંમતમાં સૌથી વધારે ફિચર્સ સાથે ઓલા, બર્ગમેન, ચેતક, એક્ટીવા, વેસ્પા, ડબલ લાઈટ, સિંગલ લાઈટ સહિત અઢળક ઇ-બાઇક મોડેલ લોન્ચ કરવામાં આવ્યા છે, જે તમામ મોડેલ હવે આપણાં વાંકાનેરના શોરુમ ખાતે ઉપલબ્ધ થઇ ગયા છે, જેની ખરીદી માટે ગ્રાહકોએ એકવાર અવશ્ય શોરૂમની મુલાકાત લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે…

    ઇ-બાઇક પર રમઝાન સ્પેશિયલ ઓફરો…

    ~ કોઈપણ ઈ-બાઈકની ખરીદી પર રૂ. 5,000 સુધી કેશ ડિસ્કાઉન્ટ…
    ~ કોઈપણ ઈ-બાઈકની ખરીદી પર જમ્બો ટ્રોલી બેગ બિલકુલ ફ્રી…
    ~ ઈ-બાઈક ફક્ત રૂ. 41,500 થી શરૂ…
    ~ બજાજ ફાયનાન્સ લોન સેવા ઉપલબ્ધ…
    ~ ફાયર પ્રૂફ લિથિયમ બેટરી…

    (નોંધ : ઓફર બુધવાર અને ગુરુવાર ફક્ત બે દિવસ માન્ય)

    આકાશ ઇ-બાઈકની ખરીદી કેમ ?

    • સમગ્ર ગુજરાતમાં સર્વશ્રેષ્ઠ સર્વિસ આપતો શોરૂમ…
    • દરેક પ્રકારના ઇ-બાઇકનું તાત્કાલિક રીપેરીંગ કામ…
    • દરેક પ્રકારના સ્પેર પાર્ટસ શોરૂમ ખાતે ઉપલબ્ધ…
    • એક વર્ષની ગેરંટી (બેટરી, ચાર્જર, કન્ટ્રોલર, મોટર)
    • લિથીયમ બેટરી પર બે વર્ષ ગેરંટી + એક વર્ષ વોરંટી…
    • 3000 થી વધારે ઈ-બાઇકના વેચાણનો બહોળો અનુભવ…

    ઇ-બાઇકની ખરીદી માટે આજે જ પધારો….

     આકાશ ઈ-બાઈક કંપની 

    ગ્રાઉન્ડ ફ્લોર, અંજની પ્લાઝા, ચંદ્રપુર ગામના બોર્ડ પાસે, નેશનલ હાઇવે, વાંકાનેર

    Mo. 97125 59028
    Mo. 95860 66624

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!