વાંકાનેર વિસ્તારમાં દેશની નામાંકિત એરટેલ કંપનીમાં ફિલ્ડ સ્ટાફ તરીકે યુવાનોની ભરતી કરવાની હોય, જેથી નીચેની લાયકાત ધરાવતા ઉમેદવારો તાત્કાલિક નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો….
શૈક્ષણિક લાયકાત : ધોરણ 10 પાસ
પગાર : 15,000 સાથે પીએફ
ઉમેદવાર પાસે બાઈક હોવું જરૂરી…
કામગીરી : એરટેલ કંપનીના સીમકાર્ડ વેંચવા…
ઉપરોક્ત લાયકાત સાથે રસ ધરાવતા ઉમેદવારોએ નીચેના સરનામે રૂબરૂ સંપર્ક કરવો…