Saturday, June 6, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલAddmission Open : આરોગ્ય ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી બનાવવાની સુવર્ણ તક, ફૈઝ નર્સિંગ...

    Addmission Open : આરોગ્ય ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી બનાવવાની સુવર્ણ તક, ફૈઝ નર્સિંગ કોલેજમાં એડમિશન પ્રક્રિયાનો પ્રારંભ….

    ફૈઝ નર્સિંગ સ્કુલ : આરોગ્ય ક્ષેત્રમાં સેવા અને સફળતાના શિખરો સર કરવા માટે આજે જ જોડાઓ….

    વર્તમાન સમયમાં દેશ અને દુનિયામાં આરોગ્ય સેવાઓની માંગમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, ત્યારે નર્સિંગ ક્ષેત્ર કારકિર્દીનો એક મજબૂત અને સન્માનજનક વિકલ્પ બનીને ઉભર્યું છે. આ જ ઉમદા હેતુ સાથે વાંકાનેર નજીક આવેલ પ્રતિષ્ઠિત ફૈઝ નર્સિંગ કોલેજ દ્વારા વર્ષ ૨૦૨૬ માટે પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે….

    નર્સિંગ એ માત્ર એક વ્યવસાય નથી, પરંતુ માનવતાની સેવા કરવાનું એક પવિત્ર માધ્યમ છે. કોલેજ દ્વારા જણાવ્યા અનુસાર ANM નર્સિંગ કોર્સમાં પ્રવેશ મેળવી વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરી શકે છે. ફૈઝ નર્સિંગ સ્કુલમાં અભ્યાસ કરેલ ભુતપૂર્વ વિદ્યાર્થીનીઓએ બહોળી સંખ્યામાં સરકારી નોકરી મેળવી પોતાની કારકિર્દી બનાવી પરિવારને આર્થિક રીતે સુરક્ષિત કરેલ છે, અને ભવિષ્યમાં પણ આ કોર્સમાં સરકારી નોકરી મેળવવાની વિપુલ તકો રહેલી છે…

    કોલેજની મુખ્ય વિશેષતાઓ…‌.

    • અનુભવી ફેકલ્ટી : ક્વોલિફાઈડ સ્ટાફ દ્વારા ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન…
    • આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર : હાઈ-ટેક લેબોરેટરી
    • પ્રેક્ટિકલ ટ્રેનિંગ : હોસ્પિટલ એટેચમેન્ટ દ્વારા સ્થળ પર જ પ્રત્યક્ષ તાલીમ…
    • સ્કોલરશીપ : પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપની સુવિધા….
    • વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન અને કેરિયર સપોર્ટ…

    નર્સિંગ ક્ષેત્રમાં રોજગારીની વિપુલ તકો…

    આજના સમયમાં નર્સિંગ પ્રોફેશનલ્સની માંગ વિદેશોમાં પણ ખૂબ વધી છે. સ્થિર આવક, સામાજિક સન્માન અને આગળના ઉચ્ચ અભ્યાસ માટે પણ આ કોર્સ એક મજબૂત પાયો પૂરો પાડે છે.

    • ઝડપથી નોકરી મેળવવાની તક…
    • સરકારી તેમજ ખાનગી ક્ષેત્રમાં વિશાળ કારકિર્દી અવસર
    • દેશ-વિદેશમાં માંગ ધરાવતું ક્ષેત્ર
    • સેવા સાથે સન્માન અને સ્થિર આવક…

    પ્રતિષ્ઠિત કોલેજમાં ઉપલબ્ધ મર્યાદિત બેઠકો પર પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ આજે જ સંપર્ક કરો…

     ફૈઝ નર્સિંગ સ્કુલ 

    ૨૭ નેશનલ હાઈવે, લાલપર પાસે, તા. વાંકાનેર, જિ. મોરબી.

    Mo. 63550 73442

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!