Thursday, November 26, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલJob Vacancy : વાંકાનેરમાં મહિલાઓ માટે ટેલીકોલર તરીકે નોકરી મેળવવાની સુવર્ણ તક.....

    Job Vacancy : વાંકાનેરમાં મહિલાઓ માટે ટેલીકોલર તરીકે નોકરી મેળવવાની સુવર્ણ તક…..

    વાંકાનેર પંથકની નામાંકિત એવી Novera Global કંપની દ્વારા મહિલા માટે ઉત્તમ રોજગારી સાથે ટેલિકોલર તરીકે સુવર્ણ કારકિર્દી બનાવવા માટે 3 જગ્યાઓ પર નોકરી માટે અરજીઓ મંગાવવામાં આવી છે, જેમાં સારી કોમ્યુનિકેશન સ્કીલ સાથે નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી કરવાની રહેશે….

    નોકરી : ટેલિકોલર (માત્ર મહિલા ઉમેદવાર)
    કુલ જગ્યાઓ : 03
    લાયકાત : અનુભવી તથા બિનઅનુભવી બંને ઉમેદવાર

    રસ ધરાવતા ઉમેદવારોએ પોતાનું નામ, ઉંમર, શૈક્ષણિક લાયકાત અને અનુભવની વિગતો નીચે આપેલ નંબર પર WhatsApp કરવાની રહેશે…

     Novera Global 

    આઈકોન પ્લાઝા, શગુન પાર્ટી પ્લોટની બાજુમાં, નેશનલ હાઇવે, વાંકાનેર.

    Mo : 8155872218

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!