Friday, November 27, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલડિઝાઇનીંગ ક્ષેત્રમાં કારકિર્દી ઘડવાની સુવર્ણ તક : એમ. એસ. ઈન્ફોટેક & કોમ્પ્યુટર...

    ડિઝાઇનીંગ ક્ષેત્રમાં કારકિર્દી ઘડવાની સુવર્ણ તક : એમ. એસ. ઈન્ફોટેક & કોમ્પ્યુટર એજ્યુકેશન લાવ્યું છે ગ્રાફિક્સ ડિઝાઇન માટે Designing + AI માસ્ટર કોર્સ….

    ડિઝાઇનિંગ કોર્સ માટે હવે અન્ય શહેરોમાં જવાની જરૂર નથી, કારણ કે આપણા વાંકાનેર શહેરમાં જ શરૂ થઈ ગયો છે અત્યાધુનિક ‘ડીઝાઇનર સ્ટુડિયો’!

    આજના ડિજિટલ યુગમાં દરેક વ્યવસાય, બ્રાન્ડ અને મીડિયા ક્ષેત્રે કુશળ ગ્રાફિક્સ ડિઝાઇનરોની માંગ સતત વધી રહી છે, તેમાં પણ જ્યારે ગ્રાફિક્સ ડિઝાઇન સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો સમન્વય થાય, ત્યારે કારકિર્દીની અપાર તકો ખૂલી જાય છે. વાંકાનેર અને આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓ તથા યુવાનોને હવે પ્રોફેશનલ ડિઝાઇનિંગ શીખવા માટે બહારગામ કે મોટા શહેરોમાં જવાની કે મોટો ખર્ચ કરવાની જરૂર નથી. કારણ કે એમ. એસ. ઈન્ફોટેક & કોમ્પ્યુટર એજ્યુકેશન દ્વારા વાંકાનેર શહેરમાં જ આધુનિક સમયની જરૂરિયાત મુજબનો ખાસ Designing + AI માસ્ટર કોર્સ શરૂ કરવામાં આવ્યો છે….

    આ સંસ્થામાં વિદ્યાર્થીઓની જરૂરિયાત અને કારકિર્દીના લક્ષ્યને ધ્યાનમાં રાખીને બે ખાસ કેટેગરીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, જેમાં….

    બેઝિક કોર્સ : ગ્રાફિક્સ ડિઝાઇનિંગના પાયાના સિદ્ધાંતો અને પ્રેક્ટિકલ જ્ઞાન શીખવા માંગતા નવા વિદ્યાર્થીઓ માટે….
    પ્રીમિયમ કોર્સ : પ્રોફેશનલ લેવલનું ડિઝાઇનિંગ, લેટેસ્ટ AI ટૂલ્સનો સ્માર્ટ ઉપયોગ અને માર્કેટની માંગ મુજબની એડવાન્સ તાલીમ માટે….

    આ કોર્સ શા માટે પસંદ કરવો ?

    ~ ઘરઆંગણે વર્લ્ડ-ક્લાસ તાલીમ
    ~ AI સાથે સ્માર્ટ વર્ક
    ~ કારકિર્દીની વિપુલ તકો…

    Neo Design Hub : ટોટલ ડીઝાઇનિંગ સોલ્યુશન….

    શિક્ષણની સાથે સાથે તમારા વ્યવસાય, દુકાન, કંપની કે સંસ્થાને ડિજિટલ ઓળખ અપાવવા અને બ્રાન્ડિંગને નવી ઊંચાઈએ લઈ જવા માટે Neo Design Hub દ્વારા નીચે મુજબની તમામ પ્રોફેશનલ સેવાઓ પુરી પાડવામાં આવશે…

    ~ ઓનલાઇન પોસ્ટ : સોશિયલ મીડિયા માટે આકર્ષક પ્રમોશનલ પોસ્ટ…
    ~ લોગો ડિઝાઇન : તમારા બિઝનેસને આગવી અને યાદગાર ઓળખ આપતા પ્રોફેશનલ લોગો….
    ~ પેકેજિંગ ડિઝાઇન : તમારી પ્રોડક્ટને માર્કેટમાં અલગ તારવતી ક્રિએટિવ પેકેજિંગ ડિઝાઇન.
    ~ બ્રોશર ડિઝાઇન : કંપની, શાળા કે બિઝનેસની સંપૂર્ણ માહિતી રજૂ કરતા આકર્ષક બ્રોશર અને કેટલોગ….
    ~ એનિમેટેડ વિડિયો : તમારા વ્યવસાયની જાહેરાતને વધુ અસરકારક બનાવતા મોશન અને એનિમેટેડ વિડિયો.
    ~ ફેસ્ટિવલ વિડિયો : દરેક તહેવાર અને ખાસ પ્રસંગે ગ્રાહકો સાથે જોડાઈ રહેવા માટે સ્પેશિયલ વિડિયો…

    વધુ માહિતી માટે આજે જ અમારો સંપર્ક કરો…

    એમ. એસ. ઈન્ફોટેક & કોમ્પ્યુટર એજ્યુકેશન

    હાજીઅલી કોમ્પલેક્ષ, પોલીસ લાઇન, લીમડા ચોક, વાંકાનેર

    Mo. 9724 786 486

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!