Tuesday, May 12, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલઆગામી રવિવારે વાંકાનેર ખાતે જૈન સોશ્યલ ગ્રુપ તથા ગિરિરાજ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક...

    આગામી રવિવારે વાંકાનેર ખાતે જૈન સોશ્યલ ગ્રુપ તથા ગિરિરાજ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે….

    કેમ્પનો લાભ લેવા માટે રજીસ્ટ્રેશન ફરજીયાત : વિવિધ વિભાગોના નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા દર્દીઓનું સચોટ નિદાન તથા સારવાર કરાશે….

    વાંકાનેર શહેરની પ્રાણજીવન અવિચળ મહેતા ભોજનશાળા-દિવાનપરા ખાતે આગામી રવિવારના રોજ જૈન સોશ્યલ ગ્રુપ-વાંકાનેર તથા ગિરિરાજ હોસ્પિટલ દ્વારા સંયુક્ત રીતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ વિભાગોમાં નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા દર્દીઓનું સચોટ નિદાન તથા સારવાર કરવામાં આવશે….

    જનરલ ફિજીશિયન, હાડકાં વિભાગ, ગાયનેક વિભાગ, કિડની વિભાગ, મગજ તથા કરોડરજ્જુ તેમજ બેરિયાટ્રીક વિભાગમાં આ નિદાન કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ આગામી તા. ૧૬/૦૫, શનિવાર સુધીમાં ફરજીયાત નીચે આપેલ નંબર પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે….

    કેમ્પની વિગતો…

    તારીખ : 17/05/2026, રવિવાર
    સમય : સવારે 9:30 થી બપોરે 1 વાગ્યા સુધી…
    સ્થળ :

    પ્રાણજીવન અવિચળ મહેતા ભોજનશાળા

    📍 દિવાનપરા, વાંકાનેર.

    રજીસ્ટ્રેશન માટે…

    Mo. 63510 45675

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!